SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોદ્ધારક પ્રવચન શ્રેણી ૨૩૨ દંડ ફેકયા પછી જ. દઉંડ એ ભ્રમી ઉત્પન્ન કરી દે છે. વેગ ઉપજાવી કે પછી દંડ ચાલ્યા જાય તા પણ ઘડા થવામાં અડચણુ નથી. પછી દંડ મળી જાય તે પણ ઘડો ખનવામાં અડચણ આવતી નથી. તેમ સત્કૃત્ય-દુષ્કૃત્ય નાશ પામે તો પણ તેણે ઉત્પન્ન કરેલાં પરિણામે લેસ્યા સદ્ગતિ, દુતિ ઉત્પન્ન કરે તેમાં અડચણ આવતી નથી, સંસ્કારથી થએલાં કા જરૂર થાય છે, આથી સમજશે કે કાર્યોમાં મહત્તા નથી તેટલી તેના સસ્કારામાં મહત્તા છે. પુન્યના કાર્યોમાં મહત્તા નથી એમ ન ગણશેા પણ જેટલી તે કાર્યમાં મહત્તા નથી તેટલી મહત્તા તેના સંસ્કારમાં છે. ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધને : આપણે સદ્ગતિના સાધના તરીકે સત્કાર્યાં ગણીએ તે વાત નાની સુની છે પણ ભવ્યત્વને પરિપાક કરવા હોય તેને માટે ભસ્થિતિ પરિપાક થયા વિણ કાઈ ન મુગતિ ાવે' પણ એ ભવસ્થિતિ પરિપકવ કરવાનાં સાધને વિચાર્યો? ભવ્યત્વ પરિપકવ કરવાનાં સાધના શાસ્ત્રકારે કહ્યા તે તમારે અમલમાં મેલવા નથી. ભવ્યત્વને પરિપકવ કરવાનાં સાધના કયાં તે જાણનાર જ ઓછા છે. જંગલનાં ઝુંપડામાં આહેરની પાસે, રત્નની, ઈન્દ્રનીલમણિની કિ’મત ૧૪ કાડી કરતા તેના આત્મા દુઃખી થઈ જાય, તેમ · ભવસ્થિતિ પરિપક્વ થયા વિણ કેાઈન મુતિમે' જાવે' તે બધાએ ગાખ્યું છે પણ ભવસ્થિતિ પરિ પકવ કરવાનાં સાધના માલૂમ ન હાય તા તેનેા અમલ કરવાની વાત જ કર્યા રહી ? શાસ્ત્રકારો કહે છે કે જેને ભવ્યત્વ પરિપકવ કરવું હાય તેણે તેનાં સાધના ત્રણ છે તે સજ્જડ પકડવા. તે માટે પંચસૂત્રકાર લખે છે કે ભવ્યત્વને પરિપકવ કરવાના ત્રણ સાધના આ પ્રમાણે છે. ભવસ્થિતિ પરિપકવ કરવા માટે ત્રણ ચીજ. transfer तहा भव्वत्ताइभावओ, तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडाण सेवणं । ચાર શy: દરિયામાં ભરપટે ભરતી આવી તેમાં તણાઈ ગએલાના હાથમાં પાટીયું આવે તે વખતે તેના અંતઃકરણને પૂછે! કે પાટીયા ઉપર વીંછી
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy