________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
આથી નારકીમાં દેવતામાં સમ્યકત્વ હાય, તિર્યંચમાં સમ્યકત્વ હાય તા ત્યાં ધારણા હેાય, અમલમાં નહીં. તેથી જ છેકરાના નામામાં આંકડા સાચા અને આશામી ખાટા, તેમ ત્રણેય ગતિમાં ધારણા સાચી, વૃત્તિ થઈ શકતી નથી. વૃત્તિ-વન માત્ર મનુષ્યમાં જ થઈ શકે છે. મનુષ્યગતિ સિવાય બીજે વૃત્તિ થઈ શકતી નથી. તે ધારણા પણુ નિષ્કંટક દર્શન જ્ઞાન હોય તે. મનુષ્યગતિમાં કેવળજ્ઞાન, મનુષ્યતિ સિવાય ખીજે કેવળ નથી, ક્ષાયિક સમ્યકત્વ ખીજી ગતિમાં થતું નથી. ખીજી ગતિમાં ક્ષાયિક સમ્યકત્વ અહીંનું ઉપાર્જન કરેલુ' હાય, દેવતામાં ગએલા અસાતમાં જ હાય, નારકીમાં ગએલા અસંખ્યાતમાં જ હાય તેવા નિયમ નથી. શ્રેણિક અસંખ્યાતમાં છે, તિર્યંચમાં ગએલે અસંખ્યાતમાં હાય તે ભલે હાય પણ તે ત્યાંની પેઢાશ નથી. ઇંગ્લાંડની પેટ્ઠાશ નથી, આંખા ઈંગ્લાંડની પેદાશ નથી. તેમ દેવતા, નારકી, તિર્યંચના ભવમાં ક્ષાયિક દર્શનની પેદાશ નથી. અહી'થી લઈ ગએલી છે. ઉત્કૃષ્ટ, નિષ્કલંક, ક્ષાયિક દર્શન કે કેવળજ્ઞાન, નિષ્કલંક યથાખ્યાત ચારિત્ર મેળવી શકે તે મનુષ્યભવમાં જ. માટે ધરત્નની યાગ્યતા મનુષ્યભવમાં જ છે. તેથી વચમાં ભવ-સમુદ્રની અંદર મનુષ્યપણું મળવું દુČભ જણાવ્યું. તેમ આ ખકરીના ત્રીજા આંચળ સરખું મનુષ્યભવનું વર્ણન શા માટે કર્યુ? તે કે ધર્મરત્નની પાપ્તિ મનુષ્ય સિવાય નથી. તે આપણને મેાક્ષને ચેક મળ્યેા છે, એ ચેકને જેમ નાક નસ્કોરીને ફેંકી દ્યો. કાનની રસી લૂછીને ફેંકી દ્યો. ધરસેવા લૂછી ફેંકી દ્યો. ગડગુમડ છુટે એટલે લેાહી ફેંકી દ્યો. તેમ મળેલા મેાક્ષના ચેકને ફેંકી દેનાર મૂર્ખ ગણાય. તે ચેકને તે ઉપયોગ પાંચ ઈંદ્રિચેાના વિષચામાં કરીએ છીએ, માટે અનાદિ કાળથી દસ ધરત્ન કરતા પણ મનુષ્યપણું. અત્યંત દુલ ભ છે. કેમ ? તે કે વ્યવહાર રાશીમાં આ જીવ આવ્યા તે અમુક પુદ્દગલપરાવતે ધર્મ પામશે, તે નક્કી. અભવ્યને બાદ કરી પાંચ-દશ ચાહે જેટલે પુદ્ગલપરાવતે જીવ મેાસે જશે, મોક્ષે જવાનુ ધર્મ પામ્યા વગર કહ્યું નથી.
૨૧૦
અક્ષુદ્રતાને પ્રથમ ગુણ
માક્ષે જવાનું અને વ્યવહાર રાશીમાં ધર્મ પામવા તે સામાન્ય કહેવાય, પણ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે જ એમ કહેવાય નહી. જે સમ નિાદમાં રહ્યા છે તેવા અવ્યવહાર રાશીયા વ્યવહાર