________________
પ્રવચન ૧૯ મું
૧૬૯
શેઠ રહેવું. કુટુ અને શેઠ થવાની જરૂર નથી. જે કામને શેઠિયામાં લાવતા નથી, તે શેઠ કુટુબને શેઠાઇમાં રાખતા નથી. પેાતે જાય તે વખતે શેઠાઈ લઈ જાય છે. જણેલાને જોડવાના એ ચાકકસ. છેાકરા જન્મ્યા તે। વહુ બહારથી લાવવાના. વહુ દાઢા રંગી આવી તેા શેઠાઇમાં સડો પેસવાનેા છે. છેાકરીને પારકે ઘેર માલવાના, ત્યાં શેઠાઈ ન હાય તે છેાકરીને છેતરા ખાંડવા મેકલે. કાંતે વહુ છેતરા ખાંડે. કુલીન છોકરી વહુ તરીકે ન આવી તે શું થવાનું? ના ફાતીયા. કુલીનને ઘેર તમારી છેાકરી ન ગઈ તેતા શું થવાનું ? ‘જે શેઠ કામમાં શેઠાઇ લાવતા નથી તેની કુટુંબમાં શેઠાઈ રહેવાની નથી ’ પેલા દેખે કે કામને શેઠ બનાવીશ તે મારી શેઠ તરીકે ખ્યાતિ નહીં થાય. કાઈ ને કેડીની મદદ કરતા નથી. જે જમીનમાં આંખે ઊગે છે તે જમીન કીંમતી બને છે. જમીનમાં ઘઉં, ડાંગર, થાય તે તેને આકર કીતિ હાય. જે કુટુંબમાં આપણે ઉત્પન્ન થયા, તે કુટુબની કિંમત ન વધે, એકલી આપણી કિ’મત વધી તેમાં વન્યું શું ? એમ આપણે જે કુટુંબમાં ઉત્પન્ન થયા તેની કિમત ન થઇ તા વધ્યા કામના શા? તેને મારા જેવા ખીજે કાઈ નહીં. તેવી સ્થિતિમાં કાઈ કુટુબી સાધારણ દશામાં આળ્યેા. તાણતા તાણતા વેલા થડે આવે; દુઃખી પ્રથમ દૃષ્ટિ કુટુંબ તરફ્ કરે, સંબંધી પાસે જ મદદ લેવા જાય. તેમ ધારી મારા કુટુંબના શેડ પાસે જાઉં, છેટેથી આવતા દેખ્યો, જરૂર કંઇ મદદ માટે આવતા જણાય છે. પાદળા પડે તેા ધુળ લેશે પશુ લેાઢાનું પતરૂ’મેલેા કે લેાઢાના પતરામાં પણ પેાળા મૂકતા જાય. પેલાએ વિચાર્યું કે તેને મળીએ જ નહીં. આવતા દેખ્યા કે એહીને સૂઈ ગયા. ત્યાં પેલાને ખબર નથી કે મને દેખીને સૂતા છે. શેઠ સૂતા છે એમ કહ્યું, પણ આવેલા નસીબના પાતલે, દાનતને પાતલે નહીં અહી' બેઠા કરતાં ઊઠીને શેઠની ખરદાસ કરૂં પગ દાબવા લાગ્યા, પગ ચાંપે છે. નાકર શેઠને હમેશા સૂવે ત્યારે પગ દાબે છે. તેથી શેઠ સમજ્યા કે નેકર પગ દાબે છે, એ રીતે જ શેઠને પગ દાબે છે. અંદર ઢાંકેલુ છે, પેલે ખેલતા નથી એટલે નેાકર ધારી મેલે છે કે ખલા ગઈ? આ મને જાણી સૂતા જણાય છે, આપે એમ લાગતુ નથી, એ અલા તે પગે વળગી છે, શેઠની બે આખરૂ થઈ, દેવુ પડે માટે સૂવાને ઢોંગ કર્યા હતા. ત્યારે પણ ગુન્હાના ખદલે ગુસ્સામાં આવે પણ નિર્ભાગીને ક્ષમામાં બદલે ન વળે, એને ગુસ્સા આવ્યા, બેઠા થયેા, અરે તારામાં અને મૂર્ખમાં ફેરક કેટલેા ?