________________
૧૫૮
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મેદિયમાં અબાધા કાળ :
અહીં પણ જે તીવ્ર પુણ્ય હાય તેના આંતરે લાંબે, તીવ્ર પાપને પણ આંતરા લાંખા હાય, અબાધાકાળ એટલે કર્મ આંધ્યા છતાં તેટલે ટાઈમ વચમાં ભાગવવું ન પડે; તેથી અબાધા કાળ વચમાં માનવા પડે છે. તેમાં એ નિયમ કે જેવી લાંખી સ્થિતિ તેવે લાંબા અબાધા કાળ હોય છે. પાચ કાડાકેાડિ સાગરે પમ હોય તે ૫ હજાર વર્ષના અખાધાકાળ હાય છે. એક કેડાર્કાડિ સાગરોપમે એક સે વર્ષને અખાધાકાળ ગણાય છે એટલે તેટલી સ્થિતિનું બાંધેલું ક એકસે વર્ષ પછી ઉદ્દયમાં આવે છે. જેમ લાંબી સ્થિતિ તેમ અખાધા કાળ પણ લાંબા જાણવા. લેણાના પ્રમાણમાં જ આંતરૂ હાય, એક લાખ રૂપીઆ લેણા હાય તે। ચાર ચાર આનાના કાંધા કાઈ કરતુ નથી, ૨-૫ હજારના જ કાંધા ત્યાં કરાય છે, અને તે પણ દરરોજ આપવાના ન હેાય. વચમાં માટે આંતરી હેાય છે. અહીં પુણ્ય-પાપના હિસાબે જેમ તીવ્ર પુણ્ય-પાપ તેમ આંતરૂં વધારે. મુખ્ય સ્વભાવે અખાધાકાળ પછી સંક્રમણ કરી નાખે તેા ભલે વહેલું ભાગવાય, કાંધાના હિસાબે અનુક્રમે મળે પણ લાખ રૂપિ ને પાંચ હજારના કાંધા ` હાય ને જલદી જોઈએ તે રકમ લઈ આવે છે, એ વાત તે આ; બીજી બાજુ ધ્યાનમાં રાખવાનુ` છે કે પુરુ ભરાય ત્યારે ભાગવવાના વખત આવે. એક પાપ થયું છતાં ખીજું પાપ ત્રીજુ પાપ એમ સેંકડો પાપે ભેળા થાય ત્યારે એકી સાથે ભાગવવાના વખત આવે, નહીંતર ગતિને લાયક નહીં થાય. ત્રણ પાપ ન થયા હોય તે, પહેલા પાપમાં હાંસના પ્રસંગ ન હાય. તેવા તીવ્ર પાપના અધ્યવસાયથી સે‘કડા વખત પાપનાં કાર્ય કરે ત્યારે ભાગવવાને વખત આવે, તેમ પુણ્યમાં પણ સમજવું. જેને કર્મના સ્વભાવ માનવા છે, તે અધર્મ અટકાવતા કેમ નથી ? ધર્મ કરી દેતા કેમ નથી. ઈશ્વર ો માને છે તેને તે પ્રથમ રાકવાની જરૂર છે. એને કમ ના સ્વભાવ માને તેને પાપ રોકવાની જરૂર નથી. પણ પુણ્યના સ્વભાવ ન માનતા હોય તેને તત્કાલ ફળ દેશે તે સેંકડા પુણ્યવાળા જાગશે. દેરામાં એક પૈસા મેલા તા બહાર આવે તે દસ પૈસા મળે. તા તરત પૈસેા મેલવા જાય. ઉલટા પૈસા મૂકનારને રોકવા પડે. પ્રત્યક્ષ ફળ ધર્મનું થતું હાય તા આપે।આપ ધરમમાં પ્રવર્તે. તેથી તેા ઈશ્વરે પાપને દૂર કરવા માટે કે પાપથી બચાવવા માટે કે ધરમની પ્રવૃત્તિ કરવા માટે જગત નથી કર્યું ત્યારે પુણ્યની