SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આગમાદ્ધારક પ્રવચન શ્રેણી जैनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटो दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥ १ ॥ આવતા ભવમાં જૈનધર્મથી રહિત એવા ચક્રવર્તીના મૂળમાં પણ હાલ તા હું નકામો, જૈનમૂળમાં જન્મ લઊં ને દાસપણું મળે તે પણ તેને સારૂ ગણુ. દિરદ્ર અવસ્થા થાય તેને પણ શેચ ન કરું. આવી ધારણાએ આપણે ત્યાં આવેલેા જીવ તે આપણે ત્યાં જૈન ધરમ ન પામે તે શરમ આવે ? કઈ માણસ આપણે ભરોસે આવેલા હાય તેનું આપણે કામ ન કરીએ તે તે ગ્લાનિ પામે છે. અમે જૈન તરીકે જાહેર થયા તે દ્વારાએ તમેએ તેને ભરસે આપેલે છે. કેટલી ધારણાએ તે તમારે ત્યાં આવ્યા? ચક્રવર્તીની ઋદ્ધિની ઇચ્છા છે।ડી તમારા ગોત્રના મનસુબા કર્યાં. જ્યાં ચક્રવર્તીપણું હોય, ત્યાં ધર્મ ન હોય તેવું ધર્મરહિત ચક્રવર્તીપણું પણ જોઈતું નથી, પણ ધર્મ હોય ત્યાં દરિદ્ર પશુ હોય તે પણ જન્મવુ છે, આથી ચક્રવર્તી બધા અધર્મી કે બધા દરદ્રી ધર્માં નથી માન્યા, પણ ઉપરની ભાવના માટે એ વચન છે કે ઉત્તમ જીવ હેાય તે પ્રથમ ધર્મને પસંદ કરે. કેસરનું તિલક એટલે જૈન ધર્મનું ખેાર્ડ : હવે આપણે ચાલુ અધિકારમાં આવીએ. આપણા કુળમાં આવનારા બાળક દવાખાના આગળ દાક્તરનું પાટિયું દેખે ત્યાં દવાના ભરોસે દાખલ થાય. તમારૂ આ બે, જૈનધર્મનું આ-કેસરનું તિલક, વકીલાત કરવાવાળે વકીલાતના આથી શરમાય નહિં એ ન લગાવે તે કઈ સ્થિતિ ગણીએ ? તેમ જૈની થઈ કેસરના ચાંલ્લા ન કરે તે કઈ સ્થિતિ કહેવાય ? આરસીયા જેવા કપાળ રહે તેની સ્થિતિ કઈ ? કેટલાક એમ માને છે કે પૂજા કરીએ તે ચાંલ્લા કરવા, પણ તે માન્યતા નકામી છે. પૂજા કરે કે ન કરે તેપણ ચાંલ્લા કરવા જોઈએ. જૈન છું તે તરીકે આ રાખવું જોઇએ. આપણા બચ્ચાએ નક્કી કરી અહીં આવ્યા છે. કે ચક્રવર્તીની ઋદ્ધિને લાત મારી તમારા કુળમાં આવ્યા, તેના બદલે કા? વકીલ થઈ બચાવ ન કરે, દાક્તર થઈ દવા ન આપે તે ? આપણા બેમાં આવી ધરમ ન પામે તે તેને માટે આપણને શરમાવા જેવું છે. આવું વિચારી શેઠે છેાકરાને ધી અનાવવા તનતાડ મહેનત કરી. ભાવઔષધ એવી ચીજ છે કે, દલીલ કરે, દાખલા દે, તે। પણ પારમાર્થિક અસર આત્મા ઉલ્લાસવાળે
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy