________________
પ્રવચન ૧૬મું
૧૩૯ રાગ. ધન વધારવાની ઈચ્છા, તેમ ધર્મ વધારવાની ઇચ્છા. આ હોય તે પ્રથમ પગથિયું, પ્રથમ પગથિયામાં આ બુદ્ધિ તે ત્યાગધર્મ. જેવી ધનમાં બુદ્ધિ તેવી ત્યાગમાં બુદ્ધિ ધન મળવાથી ખુશ, તેમ ત્યાગ મળવાથી ખુશ. ધનની ખામીથી અફસોસ તેમ ધર્મની ખામીથી અફસોસ. હજુ બીજા ત્રીજા પગથિયા બાકી છે, પહેલાં પગથિયામાં આવે. અંબાલાલને રાત્રિ ભેજનની બાધા આપી તે આજ અમને મહારાજે બાંધ્યા. વિચારે કે મગજ કઈ જગે પર જાય છે? બંધમાંથી બચાવ્યા તે શબ્દ કયારે નીકલ્યો? વાત ખરી છે. એણે બંધમાંથી બચવા તરીકે લીધું જ નથી. સાધુએ વાત કાઢી ત્યાં આ વાત છેડી દે તે ઠીક, છતાં બારીઓ છૂટી કેમ રાખુ? બારીઓની છૂટી પણ સાધુએ દેખ્યું કે સ્વારીના ઘડા નહીં તે કુંતલના ઘેડા, તે વરઘોડામાં શેભા માટેના જ, બીજા કામમાં ન આવે. સાચે આરબ નહીં તે પુતલું આરબસઈ. આરબ શેઠને ત્યાં નેકરી કરવા આવ્યો. નેકરી મિલેગી? શેઠને રોકીદારને ખપ હતે. ક્યા પગાર લેઓગે? પગારની વાત પહેલાં મેરી દો બાત સાંભળે. જીસ વખત આપકે વહાં ધાડ પડે, લુંટારૂં આવે, નુકશાની હવે, ઊસ વખત હમેરી નોકરી નહીં. જીદગીકા ભય વખત નોકરી ન ગણવી. આવા આરબને રાખી કર શું ? જે જંગમ સ્થાવર મિલક્તના જોખમ વખતે તૈયાર નથી. તેવાને કરવું શું? છૂટ માગનારો આરબ નોકરીમાં રાખવા લાયક થાય નહીં. ભય વખતે બચાવ માટે આરબ રખાય છે. ને ભય વખતે મારી નોકરી ન ગણવી તેવાને નોકરી રાખતા નથી. તેમ આપણે ધર્મની સ્થિતિ એવી રાખી છે. આ જીવ બે વાતમાં ધર્મ રહિત બને છે. કાંતે રાગના પ્રસંગમાં ને કાંતે શ્રેષના પ્રસંગમાં. કાંતે હર્ષના પ્રસંગમાં કાંતો શેકના પ્રસંગમાં. આપત્તિ પ્રસંગે ધર્મ નહીં તે ધર્મ લીધે શા માટે? કારણસર છુટી. કારણુ બે હેય, હર્ષનું ને કાંતે શોનું. બે કારણમાં ધર્મ સાથે મારે સંબંધ નહીં. એ ધરમ શું દળદર ફીટે? હર્ષ અને શેક એ બન્ને પ્રસંગોમાં આ આત્મા લેપાય. લેપ હોય તે વખતે છૂટ. જે હર્ષ અને અફસોસ, આ આત્માને ધ્રુજાવે તેવા પ્રસંગે વખતે ધર્મ સાથે છૂટાછેડા. એ ધર્મ આપણું શું કામ કરે? કારણે છૂટી. એને અર્થ શું ? આથી ધરમની કિંમત ધ્યાનમાં આવી નથી. બાકી કારણ શા કારણ બાયડીઓને, મરદને કારણે શા? આપણી સ્થિતિ એ થઈ છે કે વ્રત,