________________
૧૩૬
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી કેમ સહેલી થઈ હશે? મનુષ્યપણું તમારે પારકા પાસેથી લેવાનું નથી. ઉત્પત્તિમાં વિધ્ધ કરનાર કોઈ નથી, પણ તેના સાધનભૂત કર્મો ઉપાર્જન કરવા મુશ્કેલ છે. મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય લેવાથી આગળના ભવને વિચાર કરી શકે, બીજી જાતેમાં તે વિચાર કરવાની તાકાત નથી. મનુષ્યમાં પણ ધર્મ પામ્યા તેઓને આગળના ભવને વિચાર, આવી મુશ્કેલી વિચારવાળાને અંગે છે, તો વિચાર વગરનાની શી દશા? અકામ નિર્જરાએ કેટલું મનુષ્યપણું મળે? વિચાર વગર એવી અકામ નિર્જરા થવી જોઈએ જેથી મનુષ્યપણુ પામે. વિચારવાલાને મુશ્કેલ છે તે વિચાર વગરનાને કેટલી અકામ નિર્જરા થાય ત્યારે મનુષ્યપણું મળે. ચૌદપૂર્વે સરખા માટે એકેન્દ્રિપણાના દ્વાર બંધ નથી :
મનુષ્યપણુમાં બીજા કેટલાએ દુઃખ વેઠે. ખરાબ બંધ ન થાય, શુભ બંધ થાય. બેરે, લેલે, લંગડો, બોબડે, ગાંડે ભૂલો પડેલો માગે આવી જાય ક્યારે તેમાંથી કઈક માગે આવી જાય. તેમ એકેન્દ્રિય અનંતા હોય તેમાંથી કેઈક નીકળવાવાળો થાય. સૂક્ષમ એકેન્દ્રિયમાંથી નીકળી કઈક બાદર એકેન્દ્રિયમાં આવ્યા. જે બારણેથી તલાવમાં પાછું આવે છે તે જવા માટે બારણું ખુલ્યું જ છે. એકેન્દ્રિય બાદરપણું પામે, તેમાંથી બે ઇન્દ્રિયમાં એકદમ ચાલ્યો જતો નથી. તેને સૂમનું પણ બારણું ખુલ્લું જ છે. આત્મા બધે પરિણામવાલે છે. બાહ્યશક્તિ ઓછી છે. એક ચુપચાપ બેસી રહ્યો. માણસાઈ છે. પણ જ્યારે મનુષ્યપણામાં આવે ત્યારે તે અકામનિર્જરા થાય ત્યારે જ આવે. અનંતકાળ રખડો. અત્યારે અ૫બંધ, બહુ નિર્જરા કેમ થઈ? તે કે ભવિતવ્યતાથી. મનુષ્યપણું પામવું મુશ્કેલ કેટલું? સૂફમમાંથી બાદરમાં આવ્યા છતાં પણ કુકર્મ કરીને મારવાનું છે અને ઘરમાં પણ પેસવાનું છે. તેમ બાદરમાં આવેલ ત્રસમાં આવી જ જાય તે નિયમ નથી. અસંખ્યાતી ઉત્સર્પિણી સુધી ત્યાં રખડે, પાછો સૂક્ષ્મમાં ચાલ્યો જાય, એમ ચક્કર મારતા મારતા કેઈક વખત નીકળી ગયા ત્યારે પૃથ્વી કાયમાં આવી ગયે, ત્યાં બને દ્વાર ખુલ્લાં જ છે. જ્યાં મનુષ્યપણુમાં એકેન્દ્રિયના દ્વાર બંધ થયા નથી. ચારજ્ઞાન પામે છતાં ચૌદપૂર્વી થાય તે પણ આહારક શરીરવાળો, ઉપશમ શ્રેણિએ ચઢે તે પણ એકેન્દ્રિય પણાના