________________
પ્રવચન ૧૫ મું
૧૩૩ કરવું. આ કેણિક પ્રકૃતિની તુચ્છતાને લીધે તેને તીર્થકર ભગવાનનું વચન ગળે ઊતરતું નથી. મહારાજ કહે છે પણ ગળે ઊતરતું નથી. તે આજકાલ કહેવાય છે. આ શબ્દ શાને લીધે? પ્રકૃતિની તુચ્છતા હવાથી, યુક્તિ પુર સર કહેલા શબ્દો ગળે કેમ નથી કરતા ? તુચ્છતાની ગરમી વ્યાપી ગઈ છે. ભગવાન તરફ આટલું માન તથા ભક્તિ પણ તુચ્છતાની ગરમીને લીધે સર્વજ્ઞ ભગવાનનું વચન ગળે ઊતરતું નથી. જે તે ઊતરી ગયું હોત તો કૃત્રિમરને બનાવવાની જરૂર ન પડત. ખંડે સાધવા માટે વૈતાઢયે જવું ન પડત. તથા છઠ્ઠી નારકીએ જવું ન પડત. બાર વ્રત પાલનાર અભિચિ એક પ્રકૃતિની તુચ્છતાને લીધે કઈ સ્થિતિ પામે છે? આથી તિજોરીમાંથી નાણું લાવવા પહેલાં કોથળી તૈયાર કરવી. તે ચીજ તેની મેળે આવવાવાલી નથી. ભવિતવ્યતા હશે તે આવશે. મહાવીર મહારાજના મતમાં રહેલા કેટલાક ગોશાળાની છત્રછાયામાં જાય છે. ઉદ્યમની બેદરકારી કરવી ઉદ્યમ કરવા તૈયાર ન થવું ને ભવિતવ્યતા માનવી, તે શાળાની માન્યતા છે.
કુંડલિક શ્રાવક અને ગેસાલદેવનો સંવાદ :
મહાવીર ભગવાનની માન્યતા એ છે કે કિયા, બળ, વીર્ય પુરુષકાર પરાકેમ છે, માટે ઉદ્યમ કરવો એ ફરજ છે. આ જગો પર દશ શ્રાવકમાંથી કુંડલિક શ્રાવકનું દષ્ટાંત . મધ્યાહ્નને વખત છે. મધ્યાહે શ્રાવક દુકાન પર જેક ખાય છે. ઘરાક હેતા નથી. તે શ્રાવકે શું દેખતા હતા કે અત્યારે ઉપાધિની નડતર નથી માટે નિરૂપાધિક પણાનું કામ કરૂં. જ્યારે જ્યારે નવરો થાય ત્યારે સામાયિક એ. અર્થાત્ એ શ્રાવક ઉપાધિ ન હોય ત્યારે ધરમ કરી લેતા. આપણે પુરસદ મળે તે ધરમ કરૂં. ધરમ માટે પુરસદ કાઢવા આપણે તૈયાર નથી. તેણે તે અશેકવાડીમાં જઈ ઉત્તરાસંગ વીંટી શીલા પર મેલી ભગવાનના સ્મરણમાં લીન થવા માંડયું. તે ગે શાળાનો દેવતા આવે છે. શ્રાવકને કહે છે કે, તું ગોશાળાને ચેક મત કેમ નથી માનતે? ગશાળાને મત સીધે છે. મહાવીરને મત તે વાંકે છે. શાળા કહે છે કે થવાનું હોય તે થાય છે. મહાવીર કહે છે કે ઉદ્યમ કરે. ઉંદર ઉદ્યમ કરે તે કરડિયે કોતરે પણ અંદરથી નાગ નીકળે તો? ઉંદરે શું કર્યું? ભવિતવ્યતા અવળી હતી તે તેજ ઉમે ઉલટું મત