________________
૧૨૬
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
મુશ્કેલીમાં માલુમ પડશે. હે ગૌતમ ? એકેન્દ્રિયપણામાં-કે નિગેાદમાં ગયા તે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ત્યાં રહેવાના મહાન પુરુષ સરખાને આ વાત જણાવવામાં આવે, તદ્ભવ માક્ષે જવાવાલા ગણધર તેને ભગવાન જણાવે છે કે- જો અહીંથી નિગોદમાં ગયે તા અનતિ ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મ-મરણ કરવાં પડશે. ચૌદપૂર્વી-ચ૨ જ્ઞાની સરખા અનંતર ભવમાં એકેન્દ્રિ—નિગેાદમાં ઊતરી જાય
મતિ-શ્રુત-અવિધ ને મનઃ પવ-ઋજુમતિ નામનું મનઃ પવજ્ઞાન થાય. આને ધણી પણ અનતરભવમાં નિાદમાં જાય. ચૌદપૂર્વી જે એક પૂર્વ મહાવિદેહના હાથી જેટલી શાહી હાય તેા લખાય. ખીજું–ર ત્રીજું–૪ ચેાથું–૮ યાવત્ ૧૬૩૮૩ હાથી જેટલી શાહી ચૌદ પૂ લખવામાં જોઈએ. એનાથી લખાય તેટલું જ્ઞાન ધારણ કરનાર એ પણ ખીજા જ ભવમાં નિગેાદમાં ઉતરી જાય. મેક્ષનાં આંગણામાં પેઠેલા, વીતરાગપણુ પામનારા, ૧૧ મા ગુણઠાણે ચઢેલા તેવા જીવે જોડલા ભવમાં નિગોદમાં, ઉપશમ શ્રેણીવાળા, ચૌ પૂર્વી તથા ચાર જ્ઞાની એવા પણ પડે તે નિગોદમાં ઉતરી જાય, તે આપણી શી દશા ? આ ઉત્સાહ તેડવા કહ્યું નથી. રાજાને ઘેરે તિજોરી લુંટાઈ સાંભળી કાઈ ઘરનું કાંઈ ફેંકી દે છે ? રાજાના ઘરની લુંટ સાંભળી, ભેાંય ખાદી દાટીને આપણી મિલકતનું રક્ષણ કરીએ છીએ. અર્થાત રક્ષણની બુદ્ધિ વધારે કરીએ છીએ પણ નાસીપાસ થતા નથી. ચાર જ્ઞાની, ચૌદપૂર્વી, આહારક શરીર, ઉપશમ શ્રેણિવાળા પતિત થાય તે સાંભળી આપણે સાવચેત થવાની જરૂર છે. કર્મ પરાક્રમ સાંભળી સાવચેત થવા માટે કહ્યું છે. નહિં કે નિર્માલ્ય થવા માટે. તીર્થંકર મહારાજે ભવ્યપ્રાણીને માગે ચઢાવવાની ધારણા રાખી છે, નહીં કે માથી વિમુખ કરવામાં. ત આનું ફળ માર્ગે ચડવામાં આવવું જોઈ એ. આવા જીવ પતિત થયે તે એકેન્દ્રિયપણામાં રખડી રખડી અનતકાળે મનુષ્યપણુ મેળવી શકે. મહાવીરને જીવ મરીચિના ભવમાં ચારિત્ર પામી ત્યાગવાળા થયા. વચમાં રખડયા તા અસખ્ય ભત્ર સ્થાવરના કરવા પડયા. સત્તાવીસ ભવ મેટા ગણીએ છીએ. નાના ભવ સહિત સત્તાવીસ ભવ હાય તે મરીચિ અને મહાવીરના લવનું આંતર્ ́ ક્રોડાકાડ સાંગરાપમ છે. ૨૭ ભવમાં એક એક ભવનું આયુષ્ય કેવી રીતે ગણશે ? ૩૩ સાગરાપમ કદાચ દરેક ભવના ગણા ૮૦૦-૯૦૦ સાગરોપમ આવી જાય. અહી′ ૩૩ સાગરાપમવાળા ખીજે ભવે