SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨ મું ૧૦૩ મનુષ્યપણાની કિંમત ઓળખી નથી, તેની દુર્લભતા કે સદુપયોગ જાણે નથી, ત્યાં સુધી વહીવટી ઉપગ કરવાને આપણને હક નથી. રીસીવરના તાબામાં રહી આગળ વધવાને હક છે. પણ એ બધું મનુષ્યપણુ મધું સમજાય ત્યારે, મુકેલી સમજાય ત્યારે જ માથું ખસેડે. અહીં આ જીવ મિલકતનો માલિક છતાં પણ સમજે કે માથું મારવામાં મુશ્કેલી છે. જરા ભૂલ થઈ તે બાર વાગી જવાના. માટે પ્રથમ મિલકત જે મનુષ્યપણું તેની કિંમત સમજે. લાકડાની કિંમત વધારે નથી. લાકડાના પાટીયાની કિંમત વધારે નથી. પણ તેની બનેલી હાડી તથા તેનું પાટીયું દરિયામાં ડૂબતી વખતે મળે તે વખતે તેની કિંમત જુદી છે. તેની કિંમત તે સમયે તે જીવ જ જાણે જગત તેની કિંમત નહીં જાણે. એની કિંમત ડૂબનાર જ જાણે. દુનિયા એની કિંમત ૨૫-૫૦ રૂપીઆ જાણે. ઉંટના ૧૮ અંગ વાંકાં છતાં રણની મુસાફરીમાં તે ઉપયોગી જગતની અપેક્ષાએ ચામડીની કિંમત કેટલી ? કિંમત નથી પણ ઉલો તિરસ્કાર છે. જાનવરની ચામડી હોય તે કિંમત, મનુષ્યનું મડદું આંગણામાં પડયું હોય તે શી દશા ? જાનવરને અંગે અંગે પૈસા આપી આપીને લઈ જાય છે. મનુષ્યની ચામડીની કે હાડકાંની કિંમત નથી. જાનવરના હાડકાં પણ કિંમતવાળા. જ્યાં ચામડા-હાડકાંની કિંમત નથી ત્યાં બીજું શું? જાનવરની વિષ્ઠા તથા મૂત્ર પણ કામ લાગે મરતું મરતું માલિકને કાંઈક ન્યાલ કરી જાય અને આ મરતું મરતું પણ મારતું જાય. જાનવર મરતું ન્યાલ કરતું જાય ને, આ મરતું મારતું જાય. તેમાં ધાગાપંથીઓ–બ્રાહ્મણને ધોકે વાગે તે ખાપણનું ખર્ચ પુરું ન થાય તે પણ સેજની તૈયારી થાય. બારમું તેરમું તથા વરસી કરવી પડે. છેવટે વરસે વરસ શરદ કરવા પડે. આવી દશા છતાં પણ આને ઊંચું ગયું, શાના અંગે? એક જગતની વાત ધ્યાનમાં . ઊંટના અઢારે વાંકા પણ રણમાં રંગ રાખે. રેતીનું રણ હોય ત્યાં ઊંટ રંગ રાખે. ઘોડા, હાથી, ગાય, બળદ, ભેંસ એફકે રણમાં કામના નહીં, તેમ આ મનુષ્ય દેહને કોઈ ધર્માદે પણ ન ભે, આવું ઘર તમને આપ્યું હોય તે તેનું કામ કર્યુ? સુંદર અન્નની વિષા, નિર્મલ પાણુનો પિસાબ અને સારી હવાને ઝેરી કરે. આ ત્રણ સિવાય શું કરે છે? અરે ઊંટ પાણીને પાણી તરીકે રાખે છે. આપણે પાણીને પિસાબ બનાવનારા, પાંચ પક
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy