________________
(૩૬૪)
“ શિવ
શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના૦
જિન અરિહા તીથ કરૂ, જ્યેાતિસરૂપ અસમાન....લલના શ્રી સુપાસ॰ ”ઇત્યાદિ.
યોગદષ્ટિસમુચ્ચય
“ એમ અનેક અભિધાx ધરે રે, અનુભવગમ્ય વિચાર....લલના૦
જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ॰ શ્રી આનઘનજી.
“ શબ્દભેદ ઝઘડો કશ્યા, જે પરમારથ એક; કહા ગંગા કહે। સુરનદીજી, વસ્તુ કરે નહિ. છેક. મનમેાહુન॰ ”
(
આમ સ`જ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેનેા વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ એળખે છે, તેને તે આનંદઘન અવતાર' કરે છે, તરૂપ સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઇષ્ટ પરમા હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરાધ શે!? જો પરમા એક છે, તેા શબ્દભેદના ઝઘડા શે ?
x" अर्हन्निति जगत्पूज्यो जिनः कर्मारिशातनात् । महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ॥ विष्णुर्ज्ञानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ॥ इत्याद्यनेकनामापि नाने कोऽस्ति स्वलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनात् ॥ "
""
ચા॰ સજ્ઝાય. ૪-૨૧.
અને આવા આ સર્વજ્ઞને ભજનારા ભક્ત જોગીજના તે પ્રભુથી દૂર* હાય કે નિકટ હાય, તાપણુ સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકે પેાત
—શ્રી અમ્રુતચદ્રાચાર્ય છ (?) પ્રણીત પંચાધ્યાયી.
"बुद्धस्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥ "
—શ્રી ભક્તામરસ્તાત્ર.
66
'निर्मलः शाश्वतो शुद्धः निर्विकल्पो निरामयः । निःशरीरो नियतंको सिद्धः सूक्ष्मो निरंजनः ॥ महादेवो महावीरो महामोह विनाशकः । महाभावो महादर्श: महामुक्तिप्रदायकः ।। " શ્રી ભદ્રબાહુસ્વામીકૃત જિનલલ્લુસહસ્રનામ, *“ दूशसन्नादिभेदोऽपि तद्भृत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ॥ શ્રી યાવિજયકૃત દ્વાર દ્વ. ૨૩-૧૮,