________________
દીપ્રાદષ્ટિના સાર
( ૭૬૪ )
શ્રુષા નામને ત્રીજો ગુણ અહી' પ્રાપ્ત થાય છે. આ શુશ્રુષા યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હાય છે. આ શુશ્રુષા ખાધજલપ્રવાહની સરવાણી જેવી છે; એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કૂવા ખાદવા જેવુ'-ફેગટ છે. કદાચ શ્રવણુ ન થાય તેપણુ આ શુષાના પ્રભાવે શુભભાવથી ક*ક્ષયરૂપ ફલ થાય છે,—જે ઉત્તમ બેાધનું કારણ થાય છે. તેમજ ક્ષેપ નામના ત્રીજા ચિત્તદેષના અહી ત્યાગ હાય છે એટલે ચેાગઢ બધી અક્ષેપ હાય છે, અને તે યાગઉપાયનુ કૌશલ હેાય છે. અત્રે ચેગી ધર્મના ઉપકરણુરૂપ સાધનમાં મૂર્ચ્છના ધરાવી સાધનેાને મધના બનાવતા નથી, પણ સદા પાપથી ભાગતા રહી મહાયવત અવિઘ્નને પામે છે.
૪. દીપ્રાટિના સાર
ચેાથી દીપ્રા દૃષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન ધપ્રકાશ હાય છે, ચેાગનું ચેથુ' અ’ગ પ્રાણાયામ (ભાવપ્રાણાયામ) પ્રાપ્ત થાય છે, ઉત્થાન નામના ચેથા ચિત્તદોષનેના નાશ તથા તત્ત્વ શ્રવણ નામના ચેાથા ગુણની પ્રાપ્તિ હૈાય છે. છતાં અત્રે હજુ સૂક્ષ્મ બેધ હાતા નથી. તેનું કારણુ અત્રે શુદ્ધ આત્મસંવેદનરૂપવેદ્યસ`વેદ્યપદના અભાવ અને એથી વિપરીત અવૈદ્યસ‘વેદ્યપદ્યનુ હેવાપણુ' એ છે.
ભવાભિનંદી જેનુ પાત્ર છે એવુ આ અવેવસ'વેદ્યપદ અધપણારૂપ હોઈ દુતિમાં પાડનારૂં છે, અને તે સત્સંગ-આગમ યુગ વડે ધરધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતાવા ચાગ્ય છે, અન્ય સમયે જીતાવું અશકય છે અને આ અવેધસવેદ્ય પદ્મ જીતાતાં મનુષ્યના વિષમ કુતર્ક ગ્રહ આપે।આપ નિયમથી ટળે છે. જે ચિત્તનેા અનેક પ્રકારે ભાવશત્રુ છે એવા આ દુષ્ટ કુતર્કમાં મુમુક્ષુએ આગ્રહ કરવા યુક્ત નથી; પણ શ્રુતમાં, શીશમાં, સમાધિમાં અને સુવિશુદ્ધ પરોપકારમાં તે કરવા યુક્ત છે; કારણ કે વિચારવંત જીવાને પ્રયાસ તે અતીન્દ્રિય અથની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગેાચર હાતા નથી. સ`જ્ઞતત્ત્વ અતીન્દ્રિય છે, તે અ ંગે સામાન્યપણે વિચારતાં જણાય છે કે—
તત્ત્વથી ઘણા સર્વજ્ઞા ભિન્ન મતવાળા નથી, તેથી તેને બે માનવે તે તેના અતિભક્તોને મેાહુ છે. કારણ કે સર્વજ્ઞ નામના જે કઇ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભે છતાં તન્ત્રથી સત્ર એક જ છે. તેથી તે સર્વજ્ઞને જે સામાન્યથી માન્ય કરે છે, તે સર્વ બુદ્ધિમાને મન સમાન છે,—એક રાજાના આશ્રિત બહુ સેવકેાની જેમ એટલે આમ ઉપાસ્ય એવા સર્વજ્ઞતત્ત્વને જો અભેદ છે, તેા તેના ઉપાસક સર્વ સર્વજ્ઞવાદીમાં પણ ભે† નથી. ચિત્ર અને અચિત્ર એમ બે પ્રકારની ભક્તિ ચેગશાસ્રોમાં વર્ણવવામાં આવી છે, તે પરથી પણ આ સર્વજ્ઞની એકતાને પુષ્ટિ મળે છે.
તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસદ્ધિ-આશય પ્રમાણે ભિન્ન ભિન્ન ફળ હોય છે; આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ ધના ભેદ પ્રમાણે
અને આ