________________
(૭૬૦)
ગદષ્ટિસમુ.ચય એવું વરૂપનું અહિંસક ગચક, સાથે સુસાધુ નિત યોગ પ્રવૃત્તચક; જે ચાલતું હતું જ કારક ચક્ર વક્ર, તેને ચલાવ્યું ત્રાજુ મોક્ષપથે અવક્ર. ૧૭૮ ને આદ્ય ગ જ અવંચક વેગ યોગે, તેથી બીજા દ્રય અવંચક ગ ગે; આ ગએ જ શુભ યોગ તણ પ્રયોગ, છે પાત્ર અત્ર અધિકાર સુગ યોગે. ૧૭૬ જે સંતનું સ્વરૂપ ઓળખી સંત સેવે, તે સંત સંતફલ સંત કૃપાથી લેવે; આવા અવંચક વિગ તણા સુયોગે, આ ગિઓનું અહિયેગ્યપણું જ ગે. ૧૮૦ આ કુલગ ત્યમ પ્રવૃત્તચકનેય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હોય; સત પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સફ્લેગ બીજ તણ પુષ્ટિવડે કરીને. ૧૮૧ સત પક્ષપાત ત્યમ ભાવની ક્રિયાનું, ખદ્યોત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનું; ખદ્યોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનું-બુધ લ્યો વિમાસી ! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એ, આ તે અયોગ્ય જનને ન જ યોગ્ય દેવે; ભારી અનર્થકર લેશ અહિં અવજ્ઞા, તેથી વદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા. ૧૮૩ દેવો જ યોગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રત પ્રભાવ થાવે; ને શ્રેય વિM વિરહે,-હરિભદ્ર ભાખે, તેને અનુવાદ કહ્યું ભગવાનદાસે. ૧૮૪
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनन्दनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुश्चयशास्त्रे उपसंहारः ॥ | | ઈતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલા અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર ડો, ભગવાનદાસે સ્વરચિત સુમનંદની બહતટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસંહાર છે