________________
(૭૩૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
થાય છે; માટે જેની સાથે યાગ થવાને છે, તે સત્-સત્પુરુષ સાચા ભાવસા-ભાવયેાગી હાવા જોઈએ. બાકી જગમાં કહેવાતા સાધુઓને, માહ્ય વૈષધારી સાધુ–સંન્યાસી– માવાને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડ બક દ્રવ્યલિ’ગીઓના ક્રાંઇ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, ખાટા રૂપીઆ જેવા, દ્રવ્યલિ'ગીઓથી કાંઇ શુકરવાર વળતા નથી,' આત્માનુ કાંઈ કલ્યાણુ થતું નથી. (જુએ પૃ. ૧૨૮–૧૨૯). ( ૨ ) ખીજું, આવા સત્પુરુષ સદ્ગુરુ વિદ્યમાન હાય, પણ તેના દર્શન જોગ જો ન થાય, સમાગમ-પરિચય ન થાય તે શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યુ. હાય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું. હાય, પણ તેને સેવી ચિ'તિત લાભ ન ઉઠાવાય તે શું કામનું? કામદુધા કામધેનુ મળી હાય પણ તેની આરાધના ન થાય તે શું કામનું સાક્ષાત્ પરમામૃતને મેઘ વરસતા હાય, પણ તેને જીલવામાં ન આવે, તે શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે (જુઓ પૃ. ૧૬૨, ♦ પરિચય પાતક ઘાતક સાધુથું ' ઇ. ) ( ૩ ) ત્રીજું—ખાહ્યથી સંતના દČન-સમાગમ થાય, પણ અંતર્થી સંતનું તથાપ્રકારે સંતસ્વરૂપે દ ́ન ન થાય, સત્સ્વરૂપે આળખાણુ ન થાય, તેા તેના ખાહ્ય સમાગમયેગ પણ અયેાગરૂપ થાય છે, નિષ્ફળ થાય છે. અથવા સત્પુરુષ મળ્યા હાય, પણ તેનું આંતર્ દનઓળખાણ થઇ શકે એવી પેાતાનામાં ચેાગ્યતા ન હાય, તે યાગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજો મુદ્દો સૌથી વધારે મહત્ત્વના છે, કારણ કે સત્પુરુષ હાય, તેના ખાહ્ય દČન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે ‘ આત્મદર્શન' ન થયું હોય તે શું કામનું ? કારણ કે તથાસ્વરૂપે દર્શીન વિના સત્પુરુષને યાગ અયેગ થાય છે-અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન્ તૌકર જેવા પરમ સત્પુરુષના દર્શન કર્યાં હશે, પણ આ જીવની યેાગ્યતાની ખામીને લીધે તે સત્પુરુષનું તથાદન ન થયું, તેથી તે ચેગ અફળ ગયા, માટે સત્પુરુષના ચેાગની ખરેખરી રહસ્ય ચાવી ( Master−key) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-એળખાણુ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક ચાગ થાય છે.
સ્વરૂપનુ’ ‘તથાદન’
આ ‘અવંચક' એટલે શુ? વચક નહિ' તે અવ'ચક; વચે નહિ, છેતરે નહિ', ઢગે નહિ' તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિ, એવા અમેઘ, અચૂક, અવિ સંવાદી, રામખાણુ તે અવચક. ચેગ એવા કે ક્દી વચે નહિ, ખાલી ચેાગ, અવંચક જાય નહિં, તે યેાગાવચક. આ ચેાગાવ'ચક ખાણુના લક્ષ્ય તાકવા એટલે ! ખરાબર છે. (જુએ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬) ખાણુની લક્ષ્યક્રિયામાં પ્રથમ પગથિયુ. લક્ષ્ય-નિશાનને ખરાખર તાકવું ( Aiming ) તે છે. તે લક્ષ ખરાબર તાક્યા પછી જ ખીજી નિશાન વિધવાની ક્રિયા બને છે. તેમ આ