________________
(૬૯૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
અમૃત ઘન સમીજી. ”—શ્રી દેવચ’દ્રજી.
ભવ દેવ હા પ્રભુ ! ભવ ધ્રુવ તાપિત જીવ; તેહને હા પ્રભુ ! તેહને "संसारदावानलदाहनीरं, संमोह धूलीहरणे समीरम् । માયાસાવાળલાલી, નમામિ ગીર નિશ્તિારથીમ્ ॥”શ્રી હરિભદ્રાચાય જી.
અથવા ( ૬ ) મહાણિધરના ડંસથી ઝેર ચઢવાથી કેઇ મનુષ્ય મૂ་િત—ખેલાન થઇને પડચો હાય, તેને કેાઇ ગારુડિક જાગુલિમ`ત્રથી ઝેર ઉતારી પુનર્જીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કૈટલી બધી પ્રીતિ ઉપજે ? તે પછી મહામેાહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ–ઝેર ચઢયું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનુ ભાન ભૂી મેહુસૂચ્છિત-બેભાન બન્યા હતા. તેને સહજાત્મસ્વરૂપે પ્રકાશનારા અપૂર્ણાં સમ્યગ્દ”ન મંત્રપ્રયાગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ સદ્ગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આણ્યા, અને સમ્યક્ત્વ અમૃત છાંટી ચેગિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપ્યા, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ?
((
મિથ્યા હૈ। પ્રભુ ! મિથ્યા વિષેની ખાવ,
હરવા હૈ। પ્રભુ ! હરવા જાગુલિ મન રમીજી. ”—શ્રી દેવચ'દ્રજી,
આમ અનન્ય ઉપકારી હેાવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ યાગીને પરમ પ્રેમ ઉલ્લુસે છે, એટલું જ નહિ. પણ શ્રીમદ્ સદ્ગુરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના પરમાત્તમ ગુણગણું પ્રત્યે કઇ પણ ગુણાનુરાગી સાચા સજ્જનને ઉપકારી સદ્- કુદરતી પ્રેમ સ્ફુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્ સદ્ગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તે ‘સ્વરૂપ ’એ જ એમનુ સ્વરૂપ છે અથવા ‘સદ્ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ ‘સત્' વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે; કારણ કે આખા જગત્ કરતાં ગુરુ, ભારી, ગૌરવવત એવા શ્રી સદ્ગુરુ જ છે. એક બાજુ આખુ જગત્ મૂકીએ ને ખીજી ખાજુ સદ્ગુરુ મૂકીએ, તેા સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે. એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે. અથવા સત્–સત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું, તું, વત્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનુ સત્સ્વરૂપ છે, તસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે; અથવા સત' એટલે શાંત,–પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઇ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે સંત’.
6
“ પડી પડી તુજ પદ્મ પંકજે, ફ્રી ફ્રી માગું એ જ;
,,
સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ, એ દૃઢતા કરી દે જ, —શ્રીમદ્ રાજચંદ્રજી,