________________
(૬૯૪)
યેગશ્વસજીય
હાય છે, તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હાય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત્ વર્તે છે. આવા સર્વત્ર મંત્રી ભાવવાળાને કયાંય દ્વેષ કયાંથી હાય ?
(C
'મિત્તિ મે સમૂજી, વેર્ મા ન ળરૂ ”—શ્રી જિનપ્રવચન આત્મવત્ સર્વભૂતેષુ શ્રી ભગવદ્ગીતા
“
“ સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખા. ”—શ્રીમદ્ રાજચંદ્રજી
૨. ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણ’
આ કુલયેાગીના ખીન્ને ગુણ ગુરુ-દેવ-દ્વિજનું પ્રિયપણું એ છે. આ આત્માર્થી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હાય છે—ખૂબ વ્હાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધના પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્તે જો વિચાર કરીએ તે દરેક પ્રાણીને પેાતાનું હિત પ્રિય હાય છે, પેાતાનું ભલું થાય એમ સહુ કોઇ ઇચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કાઈ હાય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્વિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હેાઇ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે
"
કોઈ માણસ દીર્ઘ રાગથી પીડાતા હેાઇ મૃત્યુશય્યામાં પડયો હાય, તેને કેાઈ સુવૈદ્ય સાજો કરે, તે તે જીવિતદાન આપનારા ઉપકારી વૈદ્ય તેને કેટલે બધા વ્હાલે લાગે ? તેમ આ કુલયેાગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની અહો ! અહા ! માખતમાં પણ છે. કારણ કે–(૧) પેાતાને જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રાગી . આત્મબ્રાંતિરૂપ મહારાગથી પીડાતા હતા, અને ક્ષણુ ક્ષણુ ભયંકર આદિ દુષ્ટાંત ભાવમરણ ’રૂપ મૃત્યુશય્યામાં પડચો હતા, તેને આ સદ્ગુરુ સુવૈદ્યે સ્વરૂપ-સમજણુરૂપ ઔષધિ વડે સાજો કર્યાં, આત્મઆરોગ્યસપન્ન કર્યાં, અને સમ્યગ્દર્શનરૂપ-માધિબીજરૂપ અપૂર્વ સસ્કારબીજ રોપી નવા જન્મ આપ્યા, તા પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્ ભગવાન્ તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત
અનતગણા વ્હાલા કેમ ન લાગે?
“ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન'ત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત ”—શ્રી આત્મસિદ્ધિ
અથવા ( ૨ ) કઈ ર ભિખારી ભારી દારિદ્રયદુઃખથી દુ:ખી હાય, તેનુ દારિદ્રયદુ:ખ ટાળી કોઇ તેને મહાસુખ સંપત્તિમાન્ બનાવી દે, તે તે દારિદ્રયહર પુરુષ તેને કેટલા બધા ઈષ્ટ થઈ પડે ? તે પછી, –અનંત આત્મસ'પત્તિ ભર્યું નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિ હાવાથી તે પેાતાનું ઘર છેાડીને પરઘેર ભીખ માગતા ફરતા