________________
ઉપસ'હાર : સક્ષેપ-સમાસને પરમાર્થ, ‘સૂત્ર’ સમુ’ આ શાસ્ત્ર
(૬૭૩)
C
ભાસે છે. અને બાળક જેમ · સમુદ્ર કેવા ? ' એમ પૂછવામાં આવતાં એ હાથ પહેાળા કરીને કહે કે ‘ આવડા મોટા, ' તેમ આપણે પણ આવા ‘ સાગરવર્ગ’ભીરા ’ ગ્રંથને માટે આશ્ચય ચકિત થઇ આવડા મેટ !' એટલું જ કહી ખાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે! આ ‘ સાગરવરગભીરા । આચાય ચૂડામણિની આ પરમાર્થં ગભીર કૃતિ માટે આપણે જો શ્રીમાન્ આનદઘનજી યાગિરાજની કૃતિ માટે કાઇએ કાઢેલા ઉદ્ગારનું કિચિત્ ફેરફાર સાથે અનુકરણ કરીએ તે—
“ આશય શ્રી હરિશદ્રના, અતિ ગંભીર ઉદાર; બાળક માંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.”
• સૂત્ર′ સમુ
આ શાસ્ત્ર
" बालोऽपि किं न निजबाहुयुगं वितत्य, વિસ્તીળતા ચર્ચીત ધિયાળુતરો: | શ્રી ભક્તામરસ્તોત્ર
અથવા ‘સૂત્ર ' જેમ સંક્ષેપ કથનરૂપ. થેડા શબ્દમાં ઘણા અ་સંગ્રહરૂપ હાય છે, તેમ આ શાસ્ત્ર પશુ તેવું જ હેાઇ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાના દડા ગજવામાં મૂકી શકાય એવા નાના હાય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તે ગાઉના ગાઉ સુધી પહોંચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સક્ષેપ હાઈ સ્વલ્પ શબ્દ પ્રમાણુ છે, પણ તેને પરમાથ ઉકેલી તેના વિસ્તાર કરીએ તે મહા વાળા ગ્રંથેના ગ્રંથા ભરાય એટલેા ઉદાર આશય એમાં ભરેલેા છે. વળી સૂત્ર-દોરા જેમ મધ્યબિન્દુરૂપ ફેકણાની ( Nucleus) આસપાસ વિ’ટળાયેલ હાય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-ગુંજનમયાગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિટળાયેલ છે. સૂત્રને દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નઢુિં' તે દાર છેાડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રના સ્વરૂપાનુસધાનરૂપ ચાગના દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તા યાગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્ધ્વ-ધ્વ યાગભૂમિકાએ પંત ચઢાવી શકાય છે, નહિ તે તે સ્વરૂપાનુસધાનને દાર છેાડી દેતાં તરત યાગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરાવેલ હાય છે, તેમ મુક્તામાળારૂપ આ ચેગશાસ્રમાં વિવિધ સૂક્તરૂપ મુક્તાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પાવેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પા એક સૂત્રથી ગુથેલા હાય છે; તેમ આ ચેગશાસ્રરૂપ પુષ્પહારમાં વિવિધ સુભાષિત પુષ્પા ચેાગષ્ટિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષ્પરાશિ કઠે ધારણ કરી શકાતા નથી, પણ વિવિધ ચુંટેલા પુષ્પા એક સૂત્રમાં ગુથી હાર મનાવ્યો હાય તે। સુખેથી કઠે ધારણ થઈ શકે છે; તેમ મહાગ્રંથરાશિ કઠે ધારણ કરવા સહેલા નથી, પણ વિવિધ સુક્ત-પુષ્પા ચૂટી એક ચાગ-સૂત્રમાં કળામય રીતે