________________
(૬૬૨)
યોગદષ્ટિસમુચ્ચય
સ્થાંતર જ છે. તેથી શુ? તે કે-આ યાગીજ્ઞાન ભ્રાંત હાય; નહિં તે એનું અભ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય.
ઉપરમાં પ્રમાણુ છું એમ પૂછ્યું, એટલે વાદી કહે છે કે-યાગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે–જો તમે યાગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હ। તા તે ચેાગીજ્ઞાન પાતે જ ચેાગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે-તેથી શું? તે ચેગીનું અવસ્થાંતર છે, તા તેથી શું થઇ ગયુ? તે ઉપરથી તમે શું કહેવા માગેા છે ? તેના સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ યાગીજ્ઞાન માં તા ભ્રાંત હાય ને કાં તે અભ્રાંત હાય. જો ભ્રાંત કહેા તા તેને તમે પ્રમાણભૂત લેખ્યુ. શી રીતે ? અને જો અભ્રાંત કહે। તે સિદ્ધસાપ્યતા થઈ. અર્થાત્ અભ્રાંત એવા અવસ્થાભેદની ઉપપત્તિ થઇ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું! જ્યાંથી તમે છટકવા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યાં હેાવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતુ નથી; કારણ કે યાગીજ્ઞાન એ જ પાતે તે યાગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યાગીજ્ઞાન ન્હાતુ, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જૂદી અવસ્થા છે. અને આ તે બ્રાંત છે-પ્રમાણભૂત છે એમ તમે કહેા છે, એટલે તે અવસ્થાંતર પણ અભ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરી છે. ઇતિ સિદ્ધ' નઃ સમીહિતમ્ ! કિ` ખહુ જલ્પિતેન ?–મામ એકાંત નિત્યપક્ષનુ પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું.
માગતા
એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયા. તાત્પર્યં કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાચાથિક નયની અપેક્ષાએ અનિત્ય છે—પર્યાયથી પલટાય છે. માલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે.
આત્મા દ્રવ્યે નિત્ય છે, પાઁચે પલટાય;
ખાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ”—શ્રી આત્મસિદ્ધિ । इति एकान्तनित्यपक्षनिराकरणम् ।
વસ્તુસ્વભાવ–સાર
ક્ષણિકવાદી કહે છે કે-‘આગલી પાછલી ક્ષણે વસ્તુના અભાવ છે, વત્તમાન ક્ષણે જ તેના ભાવ–હાવાપણું છે.' (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વત્તમાન ભાવવાળી તા છે, એટલે તે સદા તાવવાળી-એકાંત અનિત્ય વત્તમાન ભાવવાળી હોવી જોઇએ. કારણ કે ‘સદા તદ્ભાવથી તત્' હાય પક્ષ અયુક્ત એવા નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિરાધથી તે વસ્તુ સદા વમાન ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વમાન ભાવના