________________
પરા દૃષ્ટિ : દાનાદ્રિ ષિના પરમાથ : પરમ પરોપકાર
( ૧૨૧)
"
જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અન ́ત પરિભ્રમણ દુઃખ પામ્યા છે, તે ‘સ્વરૂપ પદ’ સમજાવી, આ પરમ જગદ્ગુરુ પરમ લેાકકલ્યાણ-લેાકસંગ્રહ–લેાકાનુગ્રહ કરે છે. ‘ભત્રદુઃખવારણુ શિવસુખકારણ ' એવા શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન્ વિશ્વબ' પરમ શાંતિ સન્માર્ગ પ્રવહતેા કરે છે, કે જેમાં નિમજ્જન કરી ભવ્ય આત્માએ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આધ મૂત્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્માંની સ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભયંજનાની યથાભવ્યતા પ્રમાણે-પાતપેાતાની ચાગ્યતા અનુસારે તેમને સમ્યક્ત્વાદિ ગુણુની પ્રાપ્તિ કરાવી, યથાયેાગ્યપણે ધર્મલાલ' આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમàાને પ્રોાધી વિકસિત કરતા સતા જગમાં વિહરે છે.
કૈવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી.
ચિદાનંદ ધન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....પ્રભુ॰ આતમ ધર્મ તણા આરામી, પરપરિણતિ નિષ્કામી રે....પ્રભુ॰ ”— શ્રી દેવચ`દ્રજી.
અને આમ આયુષ્ય સ્થિતિ પર્યંત દુષ્ટ અસાધુજનાને દુષ્ટ માગ છે।ડાવી, અને શિષ્ટ સાધુજનાને ઇષ્ટ પરમા માગે ચઢાવી, સર્વ જગત્જં તુનું હિત કરવારૂપ પરમ લેાકાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા ચેાગના અંતને પામે છે, ચેાગ પ"તને અર્થાત્ શૈલેશી અવસ્થાને પામે છે.
ક્ષીર્દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ કુલ ભેગીજી;
પર ઉપકાર કરીને શિવ તે, પામે ચેગ અયાગીજી.”—શ્રી ચા. ૬.સજ્જા, ૮–૩
L
तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात् ।
भव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६॥
અયાગ યાગાત્તમ થકી, શીઘ્ર જ ત્યાં ભગવાન; ક્ષય કરી ભવવ્યાધિના, પામે પર નિર્વાણ, ૧૮૬.
અઃ—ત્યાં શીઘ્ર જ તે ભગવાન, ચેગસત્તમ એવા યાગથી ભવબ્યાધિને ક્ષય કરીને પરમ નિર્વાણને પામે છે.
વૃત્તિ:-તંત્ર-ત્યાં, એટલે કે યાત્રાન્તમાં, શૈલેશી અવસ્થામાં, પ્રત્યેવ-શીઘ્ર જ, ઝપાટા ખૂંધ જ, હેવું પાઁચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, મળવાન્-ભગવાન્ તે, યોગર્-અયાગ થકી, અવ્યાપાર ચકી. ચોળસત્તમાત્–યામસત્તમ થકી, યાત્રપ્રધાન થકી, શૈલેથી ચાત્ર થકી એમ અથ છે. શુ ? તેા કે મનખ્યાધિક્ષય ગ–ભવવ્યાધિનેા ક્ષમ કરી,-સ` પ્રકારે, નિર્વાળ મતે રં-પરમ નિર્વાણને પામે છે, ભાવ નિર્વાણુને પામે છે,
એમ અય છે.