________________
પા દ્રષ્ટિ : ત્રિદોષવિજેતા • મહાદેવ ’-૧૮ દેાષ રહિત જિનદેવ
( ૧૧૫)
પૂજ્યપણું આપે છે, તે દોષાને આ ભગવાન્ જિને-વીતરાગે તે મૂલથી નિવાર્યા ડાય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હાય છે, જેમકે—
નિવારી. ”શ્રી આન ઘનજી.
“સેવક કિમ અવગણીએ હે! મલ્રિજિન ! એ અમ શાલા સારી; અવર જેને આદર અતિ દીએ, તેહ તે મૂલ અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે ઝ્હાર ખે’ચી કાઢી પ્રકટ કર્યું. અનાદિની સાથે સલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી જુએ તા તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણુ પણ ન માંડી ! તેને આવી’ માટે અકસેસ ટીક પણ ન કર્યાં ! આામ આ ભગવાને અજ્ઞાન દોષને નિવૃત્ત કર્યાં. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજાગ્રત એ ચાર દશામાંથી ચેાથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયાગમય સતત અત્યંત જાગૃતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ એ ઇશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિં ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું" નહિ ! આમ અત્યંત જાગ્રત–ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દોષની આત્યંતિક નિવૃત્તિ કરી.
((
જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂ', તે લીધું તમે તાણી;
જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણુ ન આણી...હે મલેિજિન !
4
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી....હા મિજિન !”
મિથ્યામતિ નામની જે કુલટા શ્રી આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સ*લગ્ન હતી, તેને અપરાધણુ-દુષ્ટ દેાષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને મા મહાત્માએ આત્મગૃહમાંથી મ્હાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ ખાંધ્યા. આમ સમ્યગ્દર્શનને પામેલા સગાઈ કીધી † ભગવંતે મહામિથ્યાત્વ દોષને-દનમાહને ક્ષીણ કર્યાં.
“ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી;
મિથ્યામતિ અપરાધણુ જાણી, ઘરથી માહિર કાઢી....મલ્લિજિન ! ’
હાસ્ય, અતિ, રતિ, શાક, દુચ્છા, ભય,–એ તુચ્છ કૃષિપ ંક્તિ જેવા, ઢીલા માટીના ઢકાં જેવા દોષતા બિચારા કાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા નેાકષાય દેષે તા,–ભગવાન્ જ્યારે ક્ષેપકશ્રેણીરૂપ ગજરાજ પરચા