________________
દીમા િ: દૃષ્ટાંતપ્રધાન કુત'ના ચુંથણુાં !
(૩૪૧ )
કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લાઢાને ખેચે છે, નજીક હોય તેા નહિ'; સ'નિકૃષ્ટ-નિકટ લેહાને જ ખેચે છે, તાંબા વગેરેને નહિ; લેઢાને ખેંચે જ છે, કાપતા નથી. કારણ કે લેાહચુંબકના તેવે જ સ્વભાવ છે.
તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથાસ્ત્રભાવનું કલ્પન કાનાથી ખાધી શકાય વારુ ? કેાઈથી નહિ, એમ ભાવવા ચેાગ્ય છે. ગમે તેવા સ્વભાવ કુયુક્તિથી ને દૃષ્ટાંતખલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુથણા કરવામાં કાંઇ સાર નથી, કઇ માલ નથી. તત્ત્વગવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતર્કને નવ ગજના નમસ્કાર જ કરવા ચેાગ્ય છે. !
ઉપસ'હાર કરતાં કહે છે
दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते यम् ।। ९५ ।
એમ દૃષ્ટાંતમાત્ર અહી, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કોણથી, સ્વનીતિથી માત્રિત હોય? ૯૫
અઃ- :~આમ પૃથ્વીમાં સર્વત્ર દૃષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દૃષ્ટાંતપ્રધાન એવા આ કુતર્ક કાનાથી પેાતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વારું ?
વિવેચન
આમ ઉપરમાં જે કહ્યુ તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સ કેાઈ સ્થળે સત્ર દૃષ્ટાંતમાત્ર સુલભ છે; કાઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેાક-પ્રતીતિથી બાધિત એવુ', દૃષ્ટાંત મેળવવુ હેલું છે. પાતાના સાધ્યને અનુકૂળ-અ'ધબેસ્તુ' એવું દૃષ્ટાંત મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેાકને પ્રતીત ન થાય એવુ, માન્યામાં ન આવી શકે એવુ હાય ! ગમે તેમ મારી મચરડીને, તાણી ખેંચીને, પેાતાની માન્યતાની ડાબી ખધ બેસાડવા ખાતર ઊભું કરેલુ હાય ! માટે આવું દૃષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દૃષ્ટાંત પર જ જેનેા ધેા મદાર છે, આવા દૃષ્ટાંતના પેાલા થાંભલા પર જ જેની હવાઇ ઇમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કેણુ પાતાની નીતિથી વારી શકે ? કેણુ બાધિત કરી શકે વારું ? કેઇ નહિ....
દુષ્ટાંતપ્રધાન કુંત
વૃત્તિ:-દષ્ટાંતમાત્ર-દૃષ્ટાંતમાત્ર, સાધ્ય વસ્તુમાં, લેાક-પ્રતીતિથી ખાધિત એવું, સયંત્ર-સર્વાંત્ર અવિશેષથી ચત્રમ્ કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતૌ-પૃથ્વીમાં છે. તબંધાનેડચ-એ દૃષ્ટાંતપ્રધાન આ કુતર્ક, જૈનવેદ્યતે–કાનાથી દૂર કરાય-બાધિત થાય? કેઇનાથી સ્વનીતિના વિરોધને લીધે, એમ અર્થા છે.