________________
પ્રભા દૃષ્ટિ : સાર, પ્રભા દૃષ્ટિના કળશ કાવ્ય
(૫૮૯)
કળશ કાવ્ય
માલિની
દિનકર શુ' પ્રકાશી આ પ્રભા નામ દૃષ્ટિ, શમ અમૃત ઘનેની અત્ર ઉદ્દામવૃષ્ટિ; નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવૃત્ત, રુગરહિત ક્રિયા સૌ સદા શુદ્ધ વર્તે. ૧૩૫ વિષય સુખતણા સૌ સાધના જીતનારું, ખલી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસી સાર ધ્યાનનું' સૌષ્ય એવુ, અહિં અનુભવી ચાખે યાગીઔપમ્ય કેવું ? ૧૩૬ પરવશ સઘળુયે લેાકમાં દુ:ખ જાણા, નિજવશ સઘળુ"યે સુખ તે તે પ્રમાણેા; લખણ સુખદુ:ખાનુ એહ સંક્ષેપમાંRsિ, પરવશ સુખ પુણ્યાપેક્ષાઁ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ મેધે આત્મનુ શુક્લ ધ્યાન, નિશિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચુ', ત્યમ અમલ લહે ‘હ્યાં ધ્યાન કલ્યાણુ સાચુ ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણુ વત્તે, અપુનરગતિદાયી સત્પ્રવૃત્તિ પ્રવત્તે', પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યાગીને નિત્ય પ્રીતા. પરપરિણતિ કેરા સ`ગ જ્યાં નાય કાંઇ, પર સમયની જેમાં હાય સ્વપ્ને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસગી પ્રવૃત્તિ. સત પ્રવૃત્તિપદ તે હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યાગિતુ છે પ્રયાણુ; પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવમાગ ચેાગિથી તે ગવાય. સકલ સ્થલ અસ’ગી આ અસ’ગાનુષ્ઠાન, સ્થિત અહિ· ઝટ યાગી સાધતા એહુ સ્થાન; નિશદિન મનનદી આત્મ આનદ જામે, પર પદ ભગવાન દાસ તે શીઘ્ર પામે ૧૪૨
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनोनंदनी बृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्री योगदृष्टिसमुच्चयशास्त्र सप्तमी પ્રમાદષ્ટિઃ ॥
૧૩૯
૧૪૦
૧૪૧