________________
(૫૬)
યાગબ્લિસમુચ્ચય
શ્રીમદ્ રાજચ'દ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સ નામાના પરમાભાવ સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુ ંથેલા દશ્ય થાય છે :—
“સુખધામ અનંત સુસ'ત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અન ́ત સુધામય જે,
પ્રણમુ' પદ તે, વર તે, જય તે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી,
4 પરશાંતિ
અનત સુધામય જે’
સુખના ધામરૂપ અનંત–શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સ'તજના-જોગીજના ચાહે છે, નિર'તર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામયઅમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે. એવા આ પદને નમસ્કાર હા! એ પદ ૮ ૧૨' છે અર્થાત્ યાગીઓએ વરેલું-પસંદ કરેલું ( Choicest ) પરમ પદ્ય છે. એવું તે પદ્મ જયવંત વર્તો ! અત્રે ‘ સુખધામ ' શબ્દથી તેનું શિવપણુ અને અનંત' શબ્દથી ધ્રુવપણું મતાવ્યુ છે. ‘ સુધામય ' શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને
'
‘ પર શાંતિ અનંત' પદ્મથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સવ દશ નેાના યેગશાસ્રઓને પરમ સમત એવી યેાગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમા
કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશ્યેા છે! ખરેખર ! શ્રીમદ્ આ છેલ્લામાં છેલ્લા શબ્દ એ સવ યાગશાસ્ત્રને પણ છેલ્લામાં છેલ્લા (last word) શબ્દ જ છે.
弱
एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः ।
एतत्पदा वषैव तत्रैतद्विदां मता ॥ १७७ ॥
એહુ પ્રસાધે શીઘ્ર અહિં, સ્થિત યોગિજન શિષ્ય;
તેથી એહુ-પદ્માવહા, આ જ તજ્ઞને ઇટ. ૧૭૭
અર્થ :—કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સ ંતા યાગી આ અસ`ગ અનુષ્ઠાનને શીઘ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દૃષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે.
વિવેચન
આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત યાગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિ:-પતર્—મ, અસંગ અનુષ્ઠાન, ત્રણ ધયાજી-શીઘ્ર પ્રસાધે છે, યત્ ચોળી-કારણકે યાગી, ચાં—આમાં, આ દૃષ્ટિમાં, વ્યવસ્થિત:-વ્યવસ્થિત સતા, તણાવપૈવ-એ પાવના આ જ છે, એ ૫૬ પમાડનારી આ જ દૃષ્ટિ છે, ત ્—તેથી કરીને, તત્ર–તેમાં, દ્વિ-એપને જાણનારાઓને, મત-મત છે, ઇષ્ટ છે.