________________
(૫૫૪)
શ્રુત ધર્માંમાં નિત ચિત્ત ધારે, કાચ કાયાઁ બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન વ્હાલામાં અહીં; જ્યમ ગાય વનમાં જાય, ચારા ચરે, ચાર દિશા, પણ દૃષ્ટિ તે તેની સદા નિજ વત્સ વ્હાલા પર ધરે. શ્રુત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવતને ભેાગેા ય ભ વ હે તુ નહિ ! માહમયી માયામહીં પણ અમે હસ્વરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત્ જલમાં ન લેપાયે કદા. મૃગજલ અહીં મૃગજલપણે જે તત્ત્વથી જન પેખતા, તે સાંસરા મેધડક તે ખાધા વિના ચાલ્યા જતા; ત્યમ બેગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતા, ભાગ'તાંય અસગ રહી તે પદ પરમ પ્રત્યે જતા. ૧૩૨ ભાગ તત્ત્વ જ માનતા તે ભવસમુદ્ર તરે નહિ', માયાજલે આવેશ દૃઢ તે તે પથે વિચરે નહિ; તે ત્યાં જ ભવઉદ્વિગ્ન જ્યમ માયાજલે સ્થિતિ ધારતા, ત્યમ માક્ષમાગે પણ કરે ‘સ્થિતિ’ ભાગમલ માહિતથતા. ૧૩૩ હુ' એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પુષ્ટ તત્ત્વ સુધાતા રસપાનથી નિત પુષ્ટ છે; તે યાગી મનનંદન ધરે યમ માહ કે' પરભાવમાં ? હિત ઉય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪
૧૩૦
૧૩૧
ચોગન્નિસમુચ્ચય
॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेनं भगवानदासेन सुमनोनंदनी बृहत्टी कानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे षष्ठी कान्ता दृष्टिः ॥