________________
યોગદૃષ્ટિસમુચ્ચય
કારણ હાય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવાગેાના કારણપણાને લઈને વિષય કદન્નના અને કસંચયરૂપ મહા અજીના નિમિત્તપણાને લઈને કંદન્ત જાણુવા મનાથ ચેાગ્ય છે.' ઉ. ભ. પ્ર. કથા ) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા ઈચ્છતે। આ જીવ નાના પ્રકારના વિષય સંબધી મનેરથા કરે છે,યાત્ તે ચક્રવર્તીપણાના મનેરથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણુ ભગવાન્ તુસાધુઓને ક્ષુદ્ર રંક જેવા પ્રતિભાસે છે, તેા પછી શેષ અવસ્થાએનું તા પૂછવું જ શું?' “ અને આવા કદન્ત જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાના વિચ્છેદ થતા નથી, એટલુ જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ ગ્રીષ્મમાં દદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂર્છાથી ઢળી પડેલા એવા કેાઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રશ્નલ કલ્લેાલમાલાથી આકુલ એવા ઘણા ઘણા મહા જલાશયસમૂહ પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી; તેમ આ જીવને પણ આ વિષયાદિ વર્તે છે. તે આ પ્રકારે:-અનાદિ સંસારમાં પરાવર્ત્તન કરી રહેલા આ જીવે પૂર્વે દેવભાને વિષે અન તીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેાગા પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિએ મેળવેલા છે, રતિના વિભ્રમાને ખંડિત કરે એવા વિલાસિનીવૃંદો સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની ક્રીડાએથી ક્રીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભુક્ષાથી-ભૂખથી કૃશ ઉદરવાળા હાય એમ આ જીવ શેષ દિનના ભુક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણતા નથી ! ! કેવલ તેના અભિલાષથી શાષાય છે ! ! ! –તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભુક્ષા વધતી જાય !''
—શ્રી . ભ. પ્ર. કથા (ડા, ભગવાનદાસ મ, મહેતાકૃત અનુવાદ) આવી કદન્તરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અન પર’પરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલ્લધી જવાની હામ ભીડતા નથી, અને જ્યાં છે ત્યાંને ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડયો રહે છે!!
( ૫૪૨)
स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् ।
मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥
વૃત્તિ:-સ:-તે, માયામાં જેને જલને દૃઢ આવેશ છે તે, તન્ત્રણ-ત્યાં જ, પથમાં, ભાગ'માં મોટ્ટુનઃભવાદ્વિગ્ન હોઇ, ચથા–જેમ, એ ઉદાત્તરણના ઉપન્યાસ અથે` છે, તિષ્ઠત્યસંરચન્—નિ:સંશય સ્થિતિ જ કરે છે,-જલબુદ્ધિના સમાવેશથો, મોમા વૈવિ ફ્રિ-જ્ઞાનાદિ લક્ષણવાળા મેક્ષમાંમાં પણુ, તથા-તેમ અસ’શય સ્થિતિ કરે છે, મોશનમ્યાોતિઃ–ભાગજ ખાલથી—ભાગનિબંધન દેડાહિ પ્રપંચથી માહિત એવા તે એમ અથ છે.