________________
(૪૬૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શનમાહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડયો છે કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દૈવયેાગે કાલાદિ લબ્ધિ સ'પ્રાપ્ત થયે ભવસમુદ્રના છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી–જીવની યથાયેાગ્યતાથી જીવ સમ્યક્ત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિ કારણભૂત છેઃ
(૧) સાચેાપશમિક લબ્ધિ-કર્માંના ક્ષયાપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્માંના ક્ષયે।પશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદ્દગુરુ આદિના ઉપદેશના યાગ. (૪) પ્રાયેાગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિ: કર્માંની સ્થિતિ ઘટીને અતઃકોટાકોટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમાહ લબ્ધિ-આત્મસામર્થ્ય વિશેષ કે જેથી કરીને કર્માંની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લબ્ધિ ત્રણ પ્રકારની છે—અધ:કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વ કહેવાઇ ચૂકયું છે. આ કરશુલબ્ધિ પછી અંતર્મુહૂત્તમાં દર્શનમાહના ઉપશમથી અવશ્ય સમ્યગ્દર્શન ઉપજે છે, અર્થાત્ દનની મિથ્યા અવસ્થા સમ્યક્ અવસ્થારૂપ થાય છે. પ જ્યાં સુધી અન'તાનુધી કષાયના ઉદય હેાય ત્યાં સુધી આ સમ્યગ્દર્શનના લાભ થતા નથી. કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-લાભરૂપ આ દુષ્ટ અનંતાનુબંધી કષાયચેાકડી જ સમ્યક્ત્વને ઘાત કરનાર છે, અવરેાધનાર છે તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દશ નમેહને ઉદયમાં આણે છે, એટલા માટે એને ‘અનંતાનુબધી' એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સ`સારને અનુબંધ કરનાર આ મહા રૌદ્ર ને દારુણ પરિણામી અનુંતાનુષધી કષાય ન્યે જ દર્શનમા ટળે છે, એટલા માટે અનંતાનુષધીનું આ વ્યવ્હારૂં સ્વરૂપ સમજી આત્માથી એ તેને ટાળવાના પ્રત્યેક પ્રયત્ન કરવા જોઇએઃ
“ જે સ'સાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાને નામે, ભ્રાંતિત્રત પરિણામે અસદ્ગુરુ, દેવ, ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ થાય છે; કારણ કે ખીજી સ`સારની ક્રિયાએ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથા છે, તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદ્ગુરુવાદિકના આગ્રહથી, માઠા મેધથી, આસાતનાએ, ઉપેક્ષાએ પ્રવતે એવા સ’ભવ છે. તેમજ તેમાઠા સ’ગથી તેની સ`સારવાસના પરિચ્છેદ નહી થતી
(6
खयुवसम विसोही सणा पाउग्ग करणलद्धिए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मन्ते ॥"
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તી કૃત શ્રી ગામ્મટસાર