________________
(૪૫૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
6
,
તેજ તા સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ સ તેજનુ તેજ એવું આ સમ્યગ્દ નરત્નનુ તેજ તા અનુભવપ્રયાગની ખળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. ( ૬ ) રત્નદીપક જેમ પવનથી એલવાતા નથી અને ચંચલતા–અસ્થિરતા પામતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રનદીપ માહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતાઅસ્થિરતા પામતા નથી. ઘાર પરીષહ કે ઉપસગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો. ' ( જુએ ફૂટનોટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણુ–કૃશ થતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીપ સદા રમણીય-સુંદર દેખાય છે, તથા પુષ્ટ ગુણે નવ કૃશ રહે હો લાલ ’-પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ ક્ષીણ થતા નથી, દૂબળા પડતા નથી, પણ આત્મધર્માંની ઉત્તરાત્તર પુષ્ટિથી નિર'તર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા દશા' અર્થાત્ વાટ ખળતી નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીવામાં પુદ્દગલરૂપ તેલ નાંખવુ. પડતું નથી, અર્થાત્ પરભાવનુ આલ'બન હેતુ નથી, તથા શુદ્ધ આત્મદશા ખળતી નથી, જેહ ન જીદ્દ દશા દહે હૈ। લાલ,' અર્થાત્ શુદ્દે આત્મભાવમાં સ્થિતિ રહે છે.-રત્નદીપકના રૂપક પરથી ફલિત થતા આ સ॰ ચમત્કારિક ભાવ કવિવર યવિજયજીએ પેાતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છેઃ—
•
· સાહેલાં હું કુંથ્રુ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દ્વીપતા હેા લાલ;
સા॰ મુજ મનમદિરમાંહી, આવે જો અરિઅલ ઝીપતા હૈ। લાલ. ' ઇ. (જુએ પૃ. ૬૯)
તેમજ-રત્નના પ્રકાશની જેમ આ દૃષ્ટિના બેષ પણ (૧) અપ્રતિપાતી, ( ૨ ) પ્રવદ્ધમાન, ( ૩ ) નિરપાય, (૪) અન્યને અપરિતાપહેતુ, (૫) પરિતેષહેતુ, (૬) પરિજ્ઞાન આદિત્તુ જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. ( સ્પષ્ટીકરણ માટે જુએ પૃ. ૬૯-૭૦). ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દૃષ્ટિના દર્શીનનુ –એધનુ સમાનધમ શું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ તેમ તેમ તેમાંથી એર ને એર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્ભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સક્ષેપમાં તેનું દિગ્દર્શન કર્યું છે. સ્વમતિથી વિશેષ વિચારવું.
યાગનું પાંચમું અંગ–પ્રત્યાહાર
66
• વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારા રે. ”—યા. સજ્ઝાય, ૬-૪
યેાગવુ. ચેાથુ અંગ પ્રાણાયામ ચેાથી દૃષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ચેાગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર (પ્રતિ + આહાર ) એટલે ઇંદ્રિયાનુ વિષયામાંથી પ્રત્યાહત થવું-પાછું ખેં...ચાવું તે. વિષયાના અસપ્રયાગ થતાં