________________
(૫૨)
ગદષ્ટિસમુચિ વૈતાલીય અહિં આત્મ જ એક શાશ્વતે, તસ છે ધર્મ જ એક શાશ્વતે; ભજી ધર્મ જ તે સનાતને, જન યેગી પદ લે સનાતને. ૧૦૮ મત દર્શન આગ્રહ ત્યજી, પથ સત્ સંત મહંતને ભજી; સત ભક્તિપરાયણ થવું, અનુકંપામય ચિત્ત ધારવું. ૧૦૯ પરપીડન સૂમ વર્જવું, ઉપકારે નિત ચિત્ત અપવું; પૂજવા ગુરુ આદિ સાદરા, થવું પાપી પ્રતિયે દયાપરા. ૧૧૦ વિષ આગ્રહનું જ વામશે, સમકિતામૃત તેહ પામશે; મનનંદન ધામ જામશે, ભગવાનદાસ અમૃતત્વ પામશે. ૧૧૧
॥ इति महर्षिश्रीहरिभद्गाचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन *सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने चतुर्थी दीपादृष्टिः॥
જ આ મસ્કત વિવેચનનું આ ‘સુમને નંદની” બહત ટીકાનામ રાખ્યું છે
ભગવાનદાસ (“મને નંદન')