________________
(૪૩૦)
યોગદૃષ્તિસમુચ્ચય
સદ્ભાવવાળા ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દોષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સક્ષેાભ ઉપજે છે. આવા સચિત્તને નાશ કરનારા વિવાદનું સંતજનાને શું પ્રયેાજન છે? કઇ જ નહિ, કઇ જ નહિ'.
⭑
न चानुमानविषय एषोऽर्थस्तवतो मतः ।
न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ॥ १४४ ॥
યુક્તિ વિષય આ તત્ત્વથી, નહિ...–એથી અન્યત્ર; સમ્યક્ નિશ્ચય થાય ના, કથ્યુ બુદ્ધિધન અત્ર.-૧૪૪
અઃ—અને આ સર્વજ્ઞરૂપ અર્થતત્ત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આવ્યો. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સભ્યપણે નિશ્ચય થતા નથી. બુદ્ધિધન ભતૃહરિએ ધુ છેઃ—
વિવેચન
ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીદ્રિય અ યાગિજ્ઞાન વિના જણાતા નથી, એટલે આ વિષયે અ'ધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઇ પ્રત્યેાજન સિદ્ધ નથી થતું. ત્યારે કોઇ એમ કહે કે આપ એવુ. કેમ કહેા છે ? અનુમાનથી–યુક્તિથી પણ તે કેમ ન જાણી શકાય ? તેને અહીં જવાબ આપ્યા છે કે-આ સર્વાંન્નરૂપ અતીન્દ્રિય અર્થે તત્ત્વથી અનુમાનને-યુક્તિને વિષય નથી. ગમે તેવા મહામતિમાન્ તાકિ કની યુક્તિની ત્યાં ગતિ નથી; ગમે તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તત્ત્વ ગમ્ય થઈ શકતું નથી. કારણુ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે-અગમ્ય છે, અને તર્કવાદ બુદ્ધિને વિષય હાઈ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં મતિની ગતિ કુતિ થતાં યુક્તિવાદ ભોંઠો પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તેા પણ અન્ય સામાન્ય અને પણુ અનુમાન થકી સભ્યપણે નિશ્ચય થતા નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતને પણ ખરાખર નિર્ણય પ્રાપ્ત થતા નથી, તે પછી અતીન્દ્રિય અર્થનું તે પૂછવું જ શું? આના સમનમાં અહીં મહામતિ ભર્તૃહરિનું વચન ટાંકયુ છે.
⭑
અતીન્દ્રિય અથ યુક્તિના અવિષય
શુ કહ્યુ છે? તે કહે છેઃ—
વૃત્તિ.—નવાનુમાનવિષયો અને અનુમાનને વિષય નથી, યુક્તિગાચર નથી, છોડથઃ—આ સર્વાંઇ વિશેષ લક્ષણવાળા અથ, તત્ત્વતો મતઃ-તત્ત્વથી માનવામાં આવેલ, પરમાથથી દૃષ્ટ, ૬ વાતો-અને આ અનુમાનથકી નથી હોતા, નિશ્ચય: સમ્પ ્—નિશ્ચય સમ્યપણે, અન્યત્રાવિ–અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પશુ— શ્રાદ્ધોધનઃ—તે બુદ્ધિધન ભતૃહરિએ કહ્યું છે?—