________________
યો: ઋત્પતિ: શ્રેષ્ઠ:, યોગશ્ચિતામળિ: પર: | યો: પ્રધાન થHTT, યો: સિદ્ધ સ્વયંપ્રદ
- શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિન્દુ
अहो ! अनन्तवीर्याऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्वेव ध्यानशक्तिप्रभावतः ॥
- શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ
યોગ કલ્પતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; યોગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ અહો ! અનંતવીર્ય આ, આત્મા વિશ્વ પ્રકાશતો; ધ્યાનશક્તિ પ્રભાવે જે, ત્રલોક્યને ચળાવતો.