SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૫) યોગશ્તિસમુચ્ચય છે, આત્માનુભવગેાચર થાય છે, તે પદ્મ વેદ્યસવેદ્યપદ’નામથી શાસ્ત્રમાં એળખાય છે. સમ્યક્ પ્રકારે અવસ્થાનવાળું, સ્થિતિવાળું, સ્થિરતાવાળું હાવાથી તેને ♦પદ' નામ ખરાબર ઘટે છે, કારણ કે પદ્મ ’ એટલે પદ-પગ મૂકવાનું સ્થાન; અને તે સ્થિરતાવાળુ હાય, ડગમગતુ ન હાય, તેા જ ત્યાં પદ્મ ( પગ ) મૂકી શકાય; નહિ' તે ત્યાં ચરણુ ધરણુ નહિ હાય, ’– ત્યાં પગ મૂકી શકાય જ નહિ. પણ અત્રે તે ભાવથી તેવી સ્થિરતા હાય જ છે, એટલે આપને વેધસવેદ્ય પદ' નામ આપ્યુ, તે તે શબ્દના યથાર્થ અર્થમાં ખરાખર ઘટે છે, પરમાથી તેમ જ છે. 6 વેધસ વેધ તેજ યથાર્થ પદ’ કારણ કે આ વેધસ વેધ પદ સ્વસ`વેદનરૂપ-આત્માનુભવપ્રધાન છે. અને આ આત્મ પદ જ વાસ્તવિક પદ છે, બાકી બીજા બધા અપદ છે, કારણ કે જે સહજ આત્મસ્વરૂપ છે, સહજ આત્મસ્વભાવ છે, તે જ ત્રિકાલાબાધિતપણે સ્થિર હાય છે, એટલે તે સહજાત્મસ્વરૂપ પદનું—શુદ્ધ આત્મસ્વભાવનું જે નિશ્ચયરૂપ ભાન થવું, અનુભવન થવુ, સંવેદ્યન થવું, તે પણ ત્રણે કાળમાં ક્ નહિં એવું સ્થિર નિશ્ચલ હાઇ પદ' નામને ચેાગ્ય છે. તે શિવાયનાઆત્મસ્વભાવ પદથી અતિરિક્ત એવા ખીજા બધાય કહેવાતા પદ્મ તે પદ્મ નથી, પણ અપદ છે, કારણુ કે તે સ્વભાવરૂપ ન હોવાથી, અસ્થિર છે, અનિયત છે. એટલે આ અસ્થિરરૂપ દ્રવ્ય-ભાવ અપને મૂકી ઇ, નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષ આ એક, નિયત, સ્થિર, એવે સ્વભાવથી પ્રાપ્ત થતા ભાવ (પ૬) ગ્રહણ કરે છે. આત્મસ્વભાવ પદ " आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिन्ह तह गियदं । थिरमेगमिमं भावं उपलब्भतं सहावेण ॥ " —શ્રી સમયસાર, ગા. ૨૦૩ કારણ કે * આ ભગવાન્ આત્મામાં બહુ દ્રવ્ય-ભાવોની મધ્યે જે અતત્ સ્વભાવથી ઉપલબ્ધ થતા-અનુભવાતા, અનિયતપણાની અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, એવા વ્યભિચારી ભાવા છે, તે સર્વે. પેાતે અસ્થાયીપણાને લીધે સ્થિતિ કરનારનું સ્થાન થવાને અશકય હેાવાથી અપદરૂપ છે. અને જે તત્ સ્વભાવથી-આત્મસ્વભાવથી ઉપલબ્ધ થતા—અનુભવાતા, નિયતપણાની અવસ્થાવાળા, એક, નિત્ય એવા અન્યભિચારી ભાવ છે, –તે એક જ, પાતે સ્થાયીપણાને લીધે સ્થિતિ અપદ અનેક, પદ એક જ - * इह खलु भगवत्यात्मनि बहूनां द्रव्यभावानां मध्ये ये किल अतत्स्वभावेनोपलभ्यमानाः, अनियतत्वावस्थाः अनेके, क्षणिकाः व्यभिचारिणो भावाः ते सर्वेऽपि स्वयमस्थायित्वेन स्थातुः स्थानं भवितुमशक्यत्वात अपदभूताः । यस्तु तत्स्वभावेनोपलभ्यमानः, नियतत्वावत्थः, एकः, नित्यः, अव्यभिचारी भावः, स एक एव स्वयं स्थायित्वेन स्थातुः स्थानं भवितुं शक्यत्वात् पदभूतः । ततः सर्वांनेवास्थायिभावान् मुक्त्वा स्थायिभावभूतं परमार्थरसतया स्वदमानं ज्ञानमेकमेवेदं स्वाद्ये || 2 —શ્રી અમૃતચંદ્રાચાર્યજીની સમયસાટીકા, ગા. ૨૦૩
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy