SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અલાદષ્ટિ : દુરારાધ્ય મનમર્કટ, તત્ત્વષા * ศ જે જે કહુ. તે કાન ન ધારે, આપ મતે રહે કાલે; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મહારા શાળે....હા કુશ્રુ મે' જાણ્યુ. એ લિંગ નપુસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહુને કેાઈ ન જેલે....હા કુથ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખાટી; એમ કહે તે નવિ માનુ, એ કહી વાત છે મેાટી....હા કુથુ’—શ્રી આનંદઘનજી એમ ચિંતવી તે વિચારે છે કે-આવા ચંચલ દુરારાધ્ય મનને મ્હારે શી રીતે ઠેકાણે આણવુ ? કારણ કે પાણીમાં પથરા પડતાં પાણી જેમ ડોળાઇ જાય છે, તેમ આ મ્હારૂં દુષ્ટ મને પણ જ્યાં ત્યાં ગમનરૂપ વિક્ષેપના પથરા પડતાં ડોળાઇ મનમર્કટને કેમ જાય છે. · આ ચંચલ મન તે મથન કરનારૂં ને અત્યંત અળવાન છે. ઠેકાણે આણુત્રુ...? વાયુની જેમ તેના નિગ્રહ કરવા ઘણું! કઠિન છે.'× માટે હવે મ્હારે કેમ કરવું ? વૈરાગ્ય ને અભ્યાસનેા ઉગ્ર પ્રયાસ નહિ કરવામાં આવે તે આ મન કી વશમાં આવવાનું નથી, એ તે એના સ્વભાવ પ્રમાણે ચારે કાર ભટકયા કરવાનું છે; માટે આ મનરૂપ વાંદરાને કયાંક ખાંધી રાખુ તા ઠીક! અથવા એના જોગુ કાઇ કામ સાંપી દઉં એટલે એ ખિચારૂ ભલે ચઢ–ઉતર કર્યા કરે! એમ વિચારી તે, જેણે તે મનને। જય કર્યાં છે, એવા પરમાત્મ પ્રભુના ચરણરૂપ થાંભલા સાથે આ મનને પ્રેમની સાંકળથી બાંધી રાખે છે! એટલે એ ખાપડુ. આડુ અવળું ચસી શકતું નથી ! અથવા તે એને શ્રુત–સ્કંધમાં રમવા માટે છૂટુ` મૂકી ઘે છે, એટલે તેમાં તે ભલે આરેહ-અવરાહુણ કર્યાં જ કરે! ભલે આત્મારૂપ ફળ ધરાઇ ધરાઈને ખાવા હાય તેટલા ખાય ! ભલે વચનરૂપ પાંદડાને ચૂંટી કાઢે! ભલે નયરૂપ શાખાઓમાં લટકીને હીંચકા ખાય ! ભલે વિશાલ તિરૂપ મૂલ ભાગમાં નાચ્યા કરે કૂદ્યા કરે! * “ મનડું દુરારાધ્ય તે... વશ આણ્યુ, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મ્હારૂં આણેા જો, તે સાચુ કરી જાણુ.....હા કુંથુ′′—શ્રી આનંદઘનજી ૪. તત્ત્વ-શુશ્રુષા ત્રીજો ગુણ પ્રગટે છે, કારણ કે ખીજો જિજ્ઞાસા ગુણુ "C (૨૧૩) આ દષ્ટિમાં શુશ્રુષા નામના × સંપતું હિ મન: ફ્ળ પ્રમાથિ વવત્ દઢમ્ | (6 तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । અભ્યાસેન તુ હૌન્તેય વૈરાગ્યેળ જ વૃદ્ઘતે ।।” —ગીતા अनेकान्तात्मार्थ प्रसत्रफलभारातिविनते, वचः पर्णाकीर्णे विपुलनयशाखाशतयुते । समुत्तुंगे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं श्रुतस्कंधे धीमान् रमयतु मनोमर्कटममुम् ॥” —શ્રી ગુણભદ્રસ્વામીજીકૃત શ્રી આત્માનુશાસન
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy