________________
'(૧૬)
યોગદષ્ટિસમુચ્ચય જ્યારે તે તે બીજ તણી કથા એ આ સાંભળે છે,
શ્રદ્ધાવેગે તરત સદહી માન્ય તેને કરે છે; ને તે પ્રત્યે પરમ ધરતે શુદ્ધ આદેય ભાવ,
સાચે છે તે મહતઉદયી ભારી પુણ્ય પ્રભાવ. ૨૪. પાકી જ્યારે ભવપરિણતિ મંદ મિથ્યાત્વ થાવે,
છેલ્લો જ્યારે પુદગલતણે અત્ર આવર્ત આવે; ત્યારે પ્રાયે મનુજગતિમાં ગબીજે ગ્રહે આ,
બીજા આવું મહત કરવા વ્યક્તિ કયાંથી લહે આ? ૨૫ દુઃખી દેખી દિલ દ્રવ દયાભાવ ધારે દયાળુ,
તે પિતાનું દુઃખ ગણું અનુકંપ પામે કૃપાળુ; રીઝે જોઈ ગુણ ઉચિત તે સેવ સૌની કરે છે,
છેલ્લા ફેરા મહિ ભવતણા ભવ્ય આ ઠરે છે. ૨૬. ત્યારે તેને શુભ નિમિત્તને સાંપડે છે. સારે,
જેથી આશ્રી સદગુરુ લહે પેગ નિવચનારે; તેના ક્રિયા ફલ પણ પછી પંચનારા ન થાવે,
લય પ્રત્યે અચૂક શરનું જેમ સંધાન પાવે. ૨૭. અંતર મેલ ક્ષીણ બહુ થયે સંત સેવા કરતા,
યેગ ક્રિયા ફલ પરમ એ વચકા ના હવંતા, પામે આવા સુગુણ ભગવાન વેગ અત્ર સ્વભાવે, આકર્ષતું શિવપદ સ્વયં પાસમાં જેમ આવે. ૨૮.
અનુષ્કુ વાવી ગબીજો ચિ, ભાવી મોક્ષફલપ્રદા; લાવે સમ્યક્ત્વને પાસે, મને નંદન સર્વદા. ૨૯. " યોગ-બીજ કલા પામી, આ ગીરાજ ચંદ્ર શા,
ભગવાન્ પૂર્ણતા પામે, હરિભદ્ર મહાયશા. ૩૦. ॥ इति महषि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चन्द्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे प्रथमा मित्रादृष्टिः ॥