________________
(૧૩૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
અથવાં ચિત્તચ’ચળતારૂપ વિકાર ઉપજાવે જ્યાંસુધી વૈરાગ્યજળના સિ'ચનથી ચિત્તભૂમિ યથેચ્છ ભીંજાઈ ન હેાય, ત્યાંસુધી તત્ત્વજ્ઞાનરૂપ સિદ્ધાંત બેધનું બીજ તેમાં કયાંથી વાવી શકાય ? ન જ વાવી શકાય; છતાં તે ત્યાં પ્રક્ષેપવામાં આવે તે તે ઠરે નહિ, વ્યર્થ જાય.
..
*
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તા ભૂલે નિજ ભાન,
66
વૈરાગ્યાદિ સફળ તે, જો સહુ આતમજ્ઞાન;
તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન.”—શ્રીમદ્ રાજચ'દ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ
એટલા માટે આ સહજ ભવ ઉદ્વેગને–સાચા અંતરંગ વૈરાગ્યને પણ ઉત્તમ ચેાગખીજ કહ્યું તે યથાય છે. અને આમ અત્યારસુધી જે ચેાગમીજ કહ્યા તે આ પ્રમાણે—
ચેાગના ખીજ ઇહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામે રે;
ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામેા રે....વીર ”—શ્રી ચાગ૦ સજ્ઝાય -૮ ૨. દ્રવ્ય અભિગ્રહ પાલન
તથા દ્રવ્ય અભિગ્રહનું પાલન–સેવન એ પણ ઉત્તમ ચેગખીજ છે. નિર્દોષ આહાર, ઔષધ, શાસ્ત્ર, ઉપકરણ આદિનું મુનિ વગેરે સત્પાત્રને સ'પ્રદાન કરવું, સભ્યપ્રકારે વિધિ પ્રમાણે દાન કરવું, ઇત્યાદિ દ્રવ્ય અભિગ્રહ છે, શુભ સ’કલ્પ છે. ભાવ સુપાત્ર-ક્ષેત્રે અભિગ્રહ તા ગ્રંથિભેદ થયા પછી વિશિષ્ટ ક્ષયે પશમવંતને હાય છે, અને આ દાન-બીજ દૃષ્ટિવાળાને હજુ ગ્રંથિભેદ થયા નથી, એટલે તેને ભાવ અભિગ્રહ સભવતા નથી, તેથી અહી... દ્રવ્ય અભિગ્રહનું ગ્રહણ કર્યુ છે. આત્મધ્યાનમાં નિમગ્ન, દેહમાં પણ કિચિત્ મૂર્છા નહિ ધરાવનારા, અને સયમના હેતુથી જ દેહયાત્રામાત્ર નિર્દોષ વૃત્તિ ધરાવનારા, એવા એકાંત આત્માને જ સાધનારા સાચા સાધુ મુનિવરાને, યથાશક્તિ વિધિપૂર્વક ચેાગ્ય દાન વગેરે દેવુ', તેને અત્યંત મહિમા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યે છે. જેમ પૃથ્વીમાં પડેલું નાનું સરખું વડનું બીજ કાળે કરીને, છાયાથી શૈાભતું ને ઘણા ફળથી મીઠું એવું મેાટુ' ઝાડ ખની જાય છે; તેમ સુપાત્ર સત્પુરુષને યાગ્યકાળે ભક્તિથી આપેલુ અલ્પ દાનરૂપ ખીજ પણ કાળે કરીને, મોટા વૈભવરૂપ છાયાથી Àાભતા તથા ઘણા ફળથી મીઠા એવા મહા મેાક્ષમા રૂપ વૃક્ષમાં પરિણમી મેાક્ષ ફૂલ આપે છે.
x" क्षितिगतमिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले । फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम् ॥ "
—શ્રી સમ‘તભદ્રાચાર્યજીકૃત રત્નકર’શ્રાવકાચાર