SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ-સમુચ્ચય ૪. બીજાને પરિતાપ ન પમાડનાર—રતને! પ્રકાશ જેમ ઠંડા ને નિમાઁલ હેાઇ, બીજાને પરિતાપ ઉપજાવતા નથી; તેમ આ દૃષ્ટિને ધ પણુ કષાય-વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિલ હેાઇ, બીજાને પરિતાપ-કલેશ પમાડતા નથી. એટલું જ નહિ પણ અન્ય જીવાને પણ અહિ'સા આદિવડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે. (૭૦) ૫. પરિતાષહેતુ – રત્નના પ્રકાશથી પરિતેષ ઉપજે છે, તેની કાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનુ મન થતુ' નથી; તેમ આ દૃષ્ટિના બેધથી આત્મા પિરતાષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દૃષ્ટવ્ય હતું-જે દેખવા ચેાગ્ય એવુ' પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું; એટલે તુચ્છ ખાદ્ય વસ્તુ દેખવાનુ'× કુતૂહલ વ્યાવૃત્ત થઇ જાય છે-મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઈ જાય છે, સતુષ્ટ થાય છે. પ્રકાશથી તે રત્નની સ ૬. પરિજ્ઞાનાદિનું જન્મસ્થાન—(૬) રત્નના પોતાના ખાજુ ખરાબર દેખાય છે, તેમ જ ખીજા પદાર્થોનું પણ રિજ્ઞાન થાય છે. તેમ આ દૃષ્ટિના એધરૂપ પ્રકાશથી એધમૃત્તિ આત્માનું ને અન્ય વસ્તુનું ખરાખર જ્ઞાન થાય છે. ખાધરત્નના પ્રકાશથી સભ્યદૃષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુગતે દેખે છે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત વાસી રે. ’શ્રી આનંદઘનજી (7) રત્ન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચા હીરા દીઠે કાચની કે'મત કેટલી છે તેની ખરાખર ખબર પડી જાય છે, તેમ બોધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિરત્ન સમાન આત્માની આગળ પર વસ્તુની કાંઇ કિ`મત લાગતી નથી. () ઉત્તમ જાતિવ ́ત રત્નની પ્રાપ્તિ મ`ગલદાયી ગણાય છે, ઐશ્વય -સુખ-સ’પત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે તેમ આ ઉત્તમ એધરત્નની પ્રાપ્તિ સ` મ`ગલનું મંગલ ને સર્વ કલ્યાણનું કારણ થઇ પડે છે. ' सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं । " " अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेव यस्मात् । સર્વાર્થસિદ્ધાત્મતા વિધરો, જ્ઞાની મિચર્ચ પથ્થઢેળ | ’—શ્રી સમયસારકલશ X t यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । ગામન્યેય ૨ સંતુષ્ટતક્ષ્યાર્ચે ન વિદ્યતે ।।”—ગીતા "एदरिदो णिच्चं संतुट्ठो हे हि णिच्चमेदह्नि । ટ્રેન દેહિ તિત્તો હાવિ તુન્દ્ત્તમ સેમ્યું ॥ ”—શ્રી સમયસાર્
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy