SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) યોગદષ્ટિસઝુશ્ચય વિવેચન સામર્થ્યગના ધર્મસંન્યાસ ને સંન્યાસ એમ બે વિભાગ પાડ્યા, તે પ્રત્યેક ક્યારે હોય છે, તે અહીં બતાવ્યું છે :-(૧) પ્રથમ પ્રકારનો સામગ-તાવિક એવો ધર્મસન્યાસ ગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકારનો સામગ-ચાગસંન્યાસ ગ આયેાજ્યકરણથી આગળમાં હોય છે. 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः,' इत्यवगतसंसारनैर्गुण्यः, तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, વિનીત, કારિ જ્ઞાનયજ્ઞનવદુત, ગોવા, વાળા, શ્રદ્ધા, સમુપના ” (અર્થ માટે જુઓ ઉપર વિવેચન.) કારણ કે આવો ન હોય તે જ્ઞાનયોગ આરાધે નહિં, અને આવો હોય તે ન આરાધે એમ હોય નહિં(આરાધે જ), એમ સર્વજ્ઞવચન-આગમ ભાવવા એગ્ય છે. તેથી આ અનિરૂપિત અર્થ નથી. જયાતૂર્થે–આયોજ્યકરણથી આગળમાં કેવલાભેગથી અચિત્યવીર્યપણાએ કરીને આયોજીને, તેવા તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભપગ્રાહી કર્મની તથા પ્રકારના અવસ્થાના ભાવમાં કૃતિ, તે આયોજ્યકરણ છે. (કેવલાભેગથી આયોજીને ભોપગ્રાહી કમની સ્થિતિ તરત ખપાવી દેવાય એવી કરી દેવી તે આ યકરણ છે). આનું ફલ શશી અવસ્થા છે. એટલા માટે જ કહ્યું – દિતી રૂત્તિ -બીજો “ગસંન્યાસ' નામને સામગ હેય છે, એમ તેના જ્ઞાતાઓજાણકારો કહે છે, કારણ કે શિલેશી અવસ્થામાં અને ભાવ-હેવાપણું છે. આ સર્વ આગમિક વસ્તુ છે. અને તેવા પ્રકારે એને સંવાદી (મળત) અર્થ-આગમવચન છે – “करणं अहापवत्तं अव्वमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय भगइ करणं ति परिणाम । जा गण्ठी ता पढमं गण्ठिं समच्छ ओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरकडे जीवे । गण्ठित्ति सुदुन्भेओ कक्खडघणरूढगूढगण्ठित्र । जीवस्स कम्म जणिओ घणरागदेसिपरिणाम ।। एत्तो विवजी खलु भिण्णे एयम्मि समणाणं तु । थोवं पि सुपरिसुद्धं सञ्चासम्मोहहे रत्ति ॥ सम्मत्तंमि उ लद्धे पलियपुहत्तेण सावओ हाइ । चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति ॥" ઈત્યાદિ લેશથી આ પરિભાવિત અર્થવાળું છે. (અર્થ માટે જુઓ ઉપર વિવેચન.)
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy