SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સામર્થ્ય યોગ (૩૫) તેનુ સમાધાન એમ છે કે-આ પ્રાતિલ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ ખીજુ કાઈ પણ જ્ઞાન નથી. જેમ અરુણેાય રાત-દિવસથી જુદા નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સધિનુ જ્ઞાન છે, તે તે ખેથી જૂદું પણ નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી. (૧) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવા કાઇ ઉત્કૃષ્ટ પ્રતિભાસ'પન્ન ક્ષયેાપશમ હોય છે, કે તેને શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઇ શકે નહિં. (૨) તેમ જ તે કેવલજ્ઞાન પણ ન કહેવાય, કે પ્રાતિલ જ્ઞાન ક્ષાયેાપશમિક-ક્ષયે પશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રાતિભ જ્ઞાનમાં સર્વાં દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બન્નેનેા પ્રગટ ચાખેા ભેદ છે. કારણ "" योग जादृष्टजनितः स तु प्रातिभसंज्ञितः । સર્વ્યય નિરાત્રિા વરુન્રુત્યેઃ પૃથજ્ ।” —શ્રીઅધ્યાત્મઉપનિષદ્ અને અન્ય દર્શનીએને પણ આ ‘પ્રાતિભજ્ઞાન' સમત છે. તેઓ તેને ‘તારક’— નિરીક્ષણ’આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારું નિરીક્ષણુ એટલે દૃષ્ટા પુરુષનું સાક્ષાત્ દશન. આમ આ પ્રાતિભ જ્ઞાન માનવામાં કેઈ પણ દોષ નથી, એટલે કે તે માનવુ' યથાર્થ છે, સમ્યક્ છે. ★ સામર્થ્યયેાગના ભેદ કહી બતાવવા માટે કહે છે:— द्विधायं धर्मसंन्यासयेागसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥ ९॥ એહુ સામર્થ્ય યોગના, પ્રકાર એ આ ખાસ વ્હેલા ધ સંન્યાસ ને, બીજો ચેગસન્યાસ, ક્ષાયેાપરામિક હોય જે, ધર્માં તેહુ કહોય; કાય આદિનું કર્મો તે, યોગા અત્ર થાય. હું વૃત્તિ:—દ્વિષા—બે પ્રકારના ાય–આ, સામયાગ છે. કેવા પ્રકારે? તા કે ધર્મસંન્યાસયોગસંન્યાસંક્ષિતઃ-ધ સંન્યાસ અને યોગસન્યાસ સત્તાથી (નામથી) યુક્ત. આની ‘ધર્માંસંન્યાસ’ સંજ્ઞા ઉપજી છે, એટલા માટે ધમ સન્યાસસતિત. એમ ‘યેગસંન્યાસ' સત્તા આની ઉપજી છે, એટલા માટે વેગસન્યાસસન્નિત અને અહીં તેવા પ્રકારે તે સંજ્ઞાત થાય છે-ખરાબર એળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ ગ્રહાય છે. આ ધર્માં કયા? તે માટે કહ્યું કે— માયોસમિા ધર્મા:—ક્ષાયેાપશખિક તે ધર્માં, ક્ષયાપશ્ચમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્માં છે. ચોળા: જાવાનિઝ્મ તુ-અને યેગા તે કાયઆદિના વ્યાપારા છે,--કાયેત્સ`કરણ આદિ. 2
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy