Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Upashar: Chamne Saar Sham, Shamna Saar Cham (725)
**Translation:**
**Upashar:** The essence of calmness is peace, and the essence of peace is calmness.
**Explanation:**
* **(725)** This is a statement about the interconnectedness of calmness (sham) and peace (viriti).
* **(2)** The one who attains peace (viriti) through restraint (uparama) experiences calmness (upashma) in that very form. And the one who experiences calmness (upashma) in that form attains peace (uparama) through restraint (viriti) from external influences.
* **OR** The one who practices restraint (samyama) towards the soul's journey towards liberation experiences calmness (sham) in that form. And the one who experiences calmness (sham) in that form attains restraint (samyama) towards the soul's journey towards liberation.
**Further Explanation:**
This passage explains the process of achieving calmness (upashma) through restraint (viriti). It states that:
* Initially, the soul experiences calmness (upashma) as a result of restraint (viriti). This leads to a state of peace (viriti) where the soul is free from violence and other negative actions.
* This peace (viriti) leads to the experience of inner peace and happiness, which in turn motivates further restraint (viriti).
* This cycle continues, with increasing levels of restraint (viriti) leading to deeper levels of calmness (sham) and happiness.
* Ultimately, complete restraint (viriti) leads to complete calmness (sham) and the soul attains its true nature.
**The Essence of Restraint (Yama):**
The passage emphasizes that calmness (sham) is the essence of restraint (yama). The more calmness (sham) one experiences, the more successful one is in practicing restraint (yama). The attainment of calmness (sham) is the key to the success of restraint (yama).
**The Fruit of Restraint (Yama):**
When the soul experiences the cessation of passions (kashya), equanimity (samabhava), and inner peace (atmashakti), it signifies that the fruit of restraint (yama) has been achieved. Just as every action has a specific result, the result of restraint (yama) is calmness (sham). This calmness (sham) surpasses even the happiness of Indra, the king of the gods, and other worldly pleasures.
**Quote from Uma Swami:**
"There is no happiness for the king of kings, nor for the king of gods. The happiness of the soul is greater than all other happiness." - Shri Prashamati
**Third Yama:**
The passage also mentions the third yama, which is the state of stability achieved through restraint (yama) free from any external influences.
**Conclusion:**
This passage highlights the importance of restraint (yama) in achieving calmness (sham) and ultimately attaining liberation. It emphasizes that calmness (sham) is the essence of restraint (yama) and its ultimate fruit.
________________
ઉપસ’હાર : ચમને સાર શમ, શમના સાર ચમ
( ૭૨૫)
વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સયમયમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સયમનરૂપ સંયમ-યમ પામે છે.
અત્રે ઉપ-મશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખના અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે.
વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવુ' કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેાઈ પણ પ્રવૃત્તિનું—ક્રિયાનું કઇ ને કઇ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું– ક્રિયાનું સારભૂત ફળ આ શમ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે—
" नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य ।
ચક્ષુર્વામદેવ સાોર્ટે વ્યાપાર,ત્તિસ્ય || ’—શ્રી પ્રશમતિ.
विपक्षचिन्तारहितं यमपालनमेव यत् ।
तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ।। २१७ ॥
વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે; તે સ્થય અહી' જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭
વૃત્તિ:-વિપક્ષચિન્તા તિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અથ છે, અમાનમેષ ચત્—જે યમપાલન જ વિગ્નિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ ઐમિદ્ વિજ્ઞયમ્—તે અહીં-યમેામાં થૈ જાણુવું, અને આ તૃતીયો યમ જ્ઞ –િતૃતીય યત્ર જ છે, સ્થિર યમ છે, એમ અથ છે.