SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૪૬) દોષ દોષથી પુરુષ નિર્દોષ દોષ અભાવે પુરુષ આકૃતિ ૧૭ = સ્વભાìપમર્દથી - આત્મા વિભાવ દોષયુક્ત આત્મા માળોપમર્દ–વિભાવ દોષ અભાવે સ્વભાવ સ્થિત આત્મા અને આ આમ અગીકાર ચેાગ્ય છે તે કહે છે— 5 स्वभावोऽस्य स्वभावो यन्निजा सत्चैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥ १९२॥ દોષ સ્વભાવ તસ સ્વભાવ છે, તત્ત્વથી નિજ સત્તા જ; ભાવાવધિ આ-અન્યથા, અતિપ્રસંગથી ના જ. ૧૯૨ યોગશ્તિસમુચ્ચય અર્થ :—આ આત્માના સ્વ ભાવ તે સ્વભાવ છે, કારણ કે તત્ત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પત) યુક્ત છે; અન્યથા નહિ, અતિપ્રસગને લીધે. વિવેચન આ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ છે, અને પરમાર્થથી-તત્ત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પ"ત જ યુક્ત છે,-નહિં તેા યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દોષ આવે છે. ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદેષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મર્યાદા અત્ર ખતાવી છે. આ આત્માના સ્વ ભાવ' તે સ્વભાવ છે. અર્થાત્ પરમાથી—તત્ત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે વૃત્તિ:-સ્વમાયોડક્ષ્ય-આ આત્માના સ્વભાવ, સ્વાવઃ-સ્વભાવ છે, ચત્—કારણ કે, શું કહ્યું ? તે કે-નિગલનૈ તરતઃ-નિજ સત્તા જ તત્ત્વથી, પરમાથથી, માત્રાવષિચં ચુસ્રો-આ હમણાં જ કહ્યો તે સ્વભાવ ભાવ અવધિવાળા યુક્ત છે; નાન્યથા-અન્યથા યુક્ત નથી, શા કારણથી ? તે કે અતિપ્રસન્નત:અતિપ્રસંગને લીધે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy