________________ 63 યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૭૫ : :અસંગઅનુષ્ઠાનનું સ્વરૂપ : મહાપથપ્રયાણ. અનાગમિપદાવહ (નિત્યપદપ્રાપક) સ–વૃત્તિપદ શ્લોક-૧૭૬: : અસંગઅનુષ્ઠાનનાં અન્ય દર્શન પ્રસિદ્ધ નામો : પ્રશાંતવાહિતા (સાંખ્યો) વિસભાગપરિક્ષય (બૌદ્ધો) : યોગીના 4 પ્રકારો - શિવવત્મ (શૈવો) ધ્રુવાધ્વ (મહાવ્રતી) શ્લોક-૨૦૮ : ગોત્રયોગી કુલયોગી પ્રવૃત્તચયોગી નિષ્પન્નયોગી શ્લોક-૨૧૦ : * કુલયોગી : ભાવકુલયોગી દ્રવ્યકુલયોગી શ્લોક-૧૨-૨૧૩ પ્રવૃત્તચક્રયોગીનાં 8 લક્ષણો : ઇચ્છાયમયુક્ત પ્રવૃત્તિમયુક્ત સ્થિરયમઅર્થી સિદ્ધિયમઅર્થી યોગાવંચક પામેલા ક્રિયાવંચક પામનારા ફલાવંચક પામનારા