SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Bala Dristi Bala Dristi is also called Tara Dristi. Now, it is called "Ala", so it is said here. **"Sukhasanasamayuktam balaayaan darshanam dridham | Paraa cha tattvasushrushaa na kshepo yogagocharah ||49||"** **Meaning:** In Bala Dristi, the vision is firm, combined with a comfortable posture. There is a supreme desire to listen to the truth, and there is no distraction in the path of yoga. **Commentary:** The third Dristi is called Bala, like a burning log, there is no distraction, it is combined with a posture, and there is a search for listening to the truth. **"Jinji! Dhan dhan tuj upadesh." - Gadh Sakzaye Ru-1** The third Dristi called Bala, according to the previous sequence, has these characteristics: (1) Vision is like a burning log, (2) the third limb of speed is posture, (3) the third intention fault called distraction is abandoned, (4) the third virtue called listening is attained. **"Kritti-Suhasanmaayu-Sukhasanathi samaayukt, sthira sukhasanavaala, varaayaan-bala dristima, -darshan, purve kahiyu hatu te (sat shraddhale che te darshan), dridh-dridh-kasht agnikana ni upmawaalu che etla mate. Paa j tannaaraashran-ane param tattva shushrusha-tattva, sambhalvani jijgnasa-param ichchha, utkantha, na kshe jan:-gochar-gavishyak kshep hat nahi te anugajanya hoy che, etla mate."** **Meaning:** In Bala Dristi, the vision is firm, combined with a comfortable posture. It is like a burning log, as mentioned before. There is a supreme desire to listen to the truth, and there is no distraction in the path of yoga.
Page Text
________________ બલા દષ્ટિ તારાદષ્ટિ કહી. હવે “ અલા' કહેવામાં આવે છે, તેથી અત્રે કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् । परा च तत्त्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥४९॥ સુખ આસન સહ દર્શન, દઢ હોય બલામાંહિ; તત્ત્વશ્રષા પરમ ને ક્ષેપ યોગમાં નાંહિ ૪૯ અર્થ –બલા દૃષ્ટિમાં સુખ આસન સંયુક્ત દૃઢ દર્શન, અને પરમ તત્ત્વશુશ્રષા-તત્ત્વ સાંભળવાની ઈચ્છા હોય છે. તથા યુગ વિષયમાં ક્ષેપ હોતો નથી. વિવેચન ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ઠ અગ્નિ સમ બોધ, ક્ષેપ નહિં આસન સધેજી, શ્રવણ સમીહા શોધ રે.... જિનજી! ધન ધન તુજ ઉપદેશ.”—ગઢ સક્ઝાય રૂ-૧ ત્રીજી બલા નામની દૃષ્ટિમાં આગળ કહેલા અનુક્રમ પ્રમાણે આ પ્રકારે ચભંગી હોય છેઃ-(૧) દશન કાષ્ઠ અગિકણ સમાન, (૨) વેગનું ત્રીજુ અંગ આસન, (૩) ક્ષેપ નામના ત્રીજા આશય દોષને ત્યાગ, (૪) શુશ્રુષા નામના ત્રીજા ગુણની પ્રાપ્તિ હોય છે. - કૃત્તિ-સુહાસનમાયુ–સુખાસનથી સમાયુક્ત, સ્થિર સુખાસનવાળું, વરાયાં-બલા દષ્ટિમાં, -દર્શન, પૂર્વે કહ્યું હતું તે (સત્ શ્રદ્ધાળે છે તે દર્શન), દઢ-દઢ-કાષ્ઠ અગ્નિકણની ઉપમાવાળું છે એટલા માટે. પા જ તન્નારાશ્રણ-અને પરમ તત્વ શુશ્રુષાતત્વ, સાંભળવાની જિજ્ઞાસા–પરમ ઈચ્છા, ઉત્કંઠા, ન ક્ષે જન:-ગોચર–ગવિષયક ક્ષેપ હત નથી તે અનુગજન્ય હોય છે, એટલા માટે.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy