________________
ભાગ પહેલા
પટે
૬૮. ઉટીંગણુ, મસ્તંગી, અકરકરા, જાયફલ, જાવંત્રી, સમુદ્રશૈવ, સ્જિદ, ખુરાસાણી, અજમા, ચીણિયા કપૂર, કેશર, સમ, નાગરવેલના પાનના રસમાં ગાળી કરવી, ખેર પ્રમાણે, ગાલી ૧ લઈ દૂધ પીવું સ્તંભ'ન.
૬૯. પારદ, ચિ. કપૂર, અકરકરા, ખુરાસાણી અજમા, સમુદ્રાખ, સમ, તુલસીના રસમાં ગાળિએ કરી ખાવી સ્તંભન
૭૦. પાસે, અહિફેન, રસસિંદૂર, ત્રણે સાથે ચૂંટવાં, પછી ગૂદનાં પાણી સાથે ભદન કરી નિવાત રસથી ગાળી બાંધવી. ૧ માસા ખરેખર સાંજે ખાઈ દુગ્ધપાન કરવું સ્તંભન થશે.
૭૧. રવિવારને દિવસે આઠમ હોય ત્યારે અધરજ પારેવાની વિષ્ટા ઝીલવી, આસગધ બીજ અને ગંધક થૂઅરનાં દૂધણાં ઘૂંટવાં. પછી ત્રણેય સફેદ વસ્ત્ર પર લેપવાં. અનન્તર ગાયના ઘીમાં દીપક કરવા. સભાગ સમયે સામે રાખવા, સ્તંભન.
૭ર. કરકરા, મૂસલી, ચર્ષિણી, માચરસ, મીઠાં ઈન્દ્રજ, ગોખરુ, સૂ, ગૂંદા માટાંકીચ, ઉંટીંગણ, અલબીજ, તાલમખાના, બાળચીણી, મસ્તંગી, સૌ ષધ સમ, ૧ અથવા અડધા તેલાં ઔષધ ૧ સેર દૂધમાં પલાળી તે નિત્ય ખાવા. ગતકામ વિસ્તૃત થશે.
૭૩. કનકબીજ, દાલચીની સમ, મધમાં લતાપર લેપ કરવાથી સ્ત'ભન.
૪. પારો ધતૂરાના રસમાં છૂટી જાયફલમાં ભરી અફીણથી મોઢું અંદ કરે અને જાયફલ ધતૂરાના ડોડામાં મૂકી ઘઉંના લોટની ખાટીમાં બંદ કરી ધૃતમાં પચાવે, એમ ત્રણવાર કરે, પછી બહાર કાઢી અફીણ, કરકરા, અજમા ખુરાસાણી, સમુદ્રશાષ, સ્પિંદ, માલકાંગણી સાથે જાયફળવાળુ‘ દ્રવ્ય મેળવે. બધાં ઔષધ ૧-૧ ટંક લેવાં. મધમાં ઘૂંટી ગાળિએ મરી સમાન કરે, પ્રાતઃ સાયંસેવન કરવાથી સ્તંભન અને ધાતુપૌષ્ટિ પણ છે.
૭૫. ઉટીંગણુ બીજ પાવ ૧, ભેંસના એક સેર દૂધમાં ખીર કરે, સબ્યા અને પ્રાત ટેક ૧ લઈ મદનલતા પર માલિશ કરે તે દિવસ ૪૯ માં હસ્તકૃત દોષ હસ્તમૈથુનથી લતામાં આવેલ વાંકાપણું મટે છે.
૭૬. કૌંચ બીજ, પીપર, અહિખરા, અસગંધ, સમભાગે લેવાં, ભેંસના દૂધમાં લસાડવાં. કાય પડે ત્યારે ભેસનાં દૂધમાં ગરમ કરી માલિશ કરવાથી મદનલતા દૃઢ થાય છે.
છછ. સાકર, અફીણુ, જાયફુલ, કનકબીજ, ભેંસના માખણથી લેપ કરી નાગરવેલનુ પાન આંધવાથી દૃઢતા આવે છે.
૭૮. નાગબલા, અતિખલા, અસગંધ, વચ, કૂંઠ, ગજપીપલ, સફેદ કનેરની જડની છાલ, ૧–૧ તાલા, ધૃત્તમાં પચાવી, ધૃતવળે મદનાંકુશ પર મળવાથી દૃઢતા આવે છે. ઉપદ્ય શનિફ્ ગવાય
૧. એલચી, જાયફલ, ચિત્રક, કાથા, કપૂર, જાવંત્રી, કરકરા, રસકપૂર, (શુદ્ધ ) સમભાગે લઈ જૂદાં—જૂદાં વાટવાં, પછી નાનાં એર અરેબર ગાળી કરી દૂધની લસ્સીમાં સેવન કરવી, કદાચ મોઢું આવે તો દૂધ અને સાકરના ઉપયાગ, ઉપદંશ
અર્થાત ફ્રિગ મટે છે.
૨. સાહગી, સિત્રમ્ – માસા, વાટી ૧૪ પડિકી કરવી,
સાત દિવસ ધૂણી દેવી.