________________
છાતભત,
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૫૯. અફીણ, વછનાગ, નાગકેશર, ચવિક ચિત્રક, શિરઘુલીજ, ભાંગબીજ, કૌસબીજ, જીરું, અહિખો,
કુલીંજન, લવિંગ, અજમે, અકરકર, પીપલ, તમાલપત્ર, તજ, એલચી ૨-૨ ટક, મધથી
નાનાં બાર પ્રમાણ ગળિઓ બનાવવી, મીઠાઈ ખાવી, દૂધ પીવું, મહાતંભન, ૬૦. ગોધૂમ્ર ચૂર્ણ ૧ સેર, અડદ, સીધાડાનો લોટ ૧-૧ સેર બૈરીન્દ ૧૫ તોલા, કચમૂલ ૧૦ ટંક
બને મુસલી ૧૦–૧૦ ટંક, ઉટીંગણ ૫ ટંક, જાયફલ, જાવંત્રી, લવિંગ, અકરકરે, ખુરાસાણી અજમો, હિંગૂલ, બરાસકપૂર, ૫=૫ ટંકે, બંગ, રસસિંદૂર, રસકપૂર (શુદ્ધ) ૩-૩ ટંક, અબ્રખ ૨ ટંક, મજીઠ ગોખરુ, કેશર, નાગકેશર ૫–૫ ટંક, સર્વ પ્રથમ લેટ ધૃતમાં સેકવો, ઔષધ - બધાંયે જૂદાં જુદાં ખાંડી અલગ રાખવાં, પછી દૂધનો માવો કરે, માવો શેકેલો લેટ અને દવાઓ ભેગી કરી ચાસણીમાં નાખી ૫–૫ તોલા જેટલાં લાડૂ બાંધવા, પહેલે દિવસ ? અડધે લાડૂ લે, બીજે દિવસ અનુકૂળ પડે તે થોડી માત્રા વધારવી, અને સહન થઈ જાય તો •• ૫ તલાથી વધારે માત્રા લઈ શકાય છે, ખૂબ ખૂબ ભૂખ લાગે છે, ગતવીય પણ અશક્ત અને
છે, તાત્પર્ય શરીરમાં આમોદકથી પૌરુષ પ્રકટે છે, શતશોનુભૂત. ૬૧. બા સેર ભાંગ ધોઈને લા સેર દૂધમાં માવો તૈયાર કરે, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ,
જાવંત્રી, જાયફલ, સુંઠ, નાગકેશર, વિદારીકંદ, મોચરસ, કેલીકંદ, કૌચબીજ, મૂસલી, ઉટીંગણ, અહિખરે, ખુરાસાણી અજમે, સતાવરી, અસગધ, નાગવલી બીજ, પીપલ, મરી, કંકૅલ, કનકબીજ, અહિરેન, ગેખસ, અકરકરો ચણિઓ કપૂર કાષ્ટાદિક ઔષધિઓ, ફૂટી તૈયાર રાખે, પછી ૨ સેર ફૂલ ખાંડની ચાસણી કરે એમાં માવો, દવાઓ નાંખીને ખૂબ મેળવે, પછી સાર, બંગ, અભૂખ પારદ ભરમમાં ૧-૧ તોલા નાંખી ખાઈ શકે તેટલા મોટા
મોદક બતાવે, દરેક રીતે ગુણુંકારી છે, નામદ મટાડી શરીર અને ધાતુ પુષ્ટ કરે છે. ૬૨. ઉટીંગણ બીજ, મસ્તંગી, અકરકરા, જાયફળ, જાવંત્રી, ખુરાસાણી, અજમે, સમુદ્રશોષ, ચીણિયે,
કપૂર, ઇસ્પદ, કેશર, લીંબૂ રસથી ગોળી બાર પ્રમાણ સાંજે દૂધ સાથે લેવી, ગાળી લીધા પછી
ભજન ન કરવું, સ્તંભન. ૬૩. ભલ્લાતક શુદ્ધ, ચારોલી, બદામ, વાયવિડંગ કાળા તલ, સર્વ સમ, બમણો ગોળ, ગોળમાં દવાનું
- ચૂર્ણ નાંખી ગુટિકા બાર પ્રમાણ, બનાવવી. નપુંશક્તા મટે છે. બ્રહ્મચર્યનું પૂરું પાલન અપેક્ષિત છે. ૬૪. ગાડરનું દૂધ ૧૦ સેર, ધતૂરાના બીજ ૧૫ તોલા, અહિરેન બે તોલા, ગાડરના દૂધમાં નાખી
જમાવી ધૃત કાઢવું, કેરી ઢાંકણીમાં આજ ધૂતનું કાજલ પાડવું અને આંખ આંજવું, સ્તંભન,
ઘણાં લોકોએ આ પ્રયોગ અનુભવ્યો છે, સ્તંભન માટે અતિ ઉત્તમ છે. ૬૫. પીપળામૂળ, સુંઠ, સેમલના પુષ્પ, જીરુ, એલચી, લવિંગ, તાલમખાણ, જાયફલ ભાંગ, મધમાં
ગોળી બનાવવી, ૧-૧ બે વખત લેવાથી વાય ધાતુ પુષ્ટથાય છે. ૬૬. ચણોઠી, કનકબીજ, પીળે સેમલ શુદ્ધ, (પત્તિક પ્રકૃતિ વાળા માટે આ પ્રયોગ હિતકર નથી)
૧૦ સેર દૂધમાં ૫-૫ તોલા નાખી ૧૬ પ્રહર સુધી જમાવે, ઘી તૈયાર થયે જૂરના દાણાં
જેટલું હાથે પગે લગાડે, સ્તંભન. ૬૭. ઝેરચલા, અફીણ, મસ્ત ગી, પાનના રસમાં ગોળી બાર પ્રમાણ, સાંજે લઈ દૂધ પીવું સ્તંભન.