________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો તથા શક્તિશાળીને ૫ ગોળિઓ આપવી, આ ગોળી દાંત ન અડવા દેવી. ખટાઈ વગેરેને તો
ખૂબ જ પરેજ રાખવો, ઉદરના તમામ રોગો માટે આ ગોળી અત્યન્ત ઉપકારિણી છે. ૩૩. નાગકેશર, ગોળ અને મધુ-ધૃત વિષમ ભાગથી ખાય તો જલેદર જાય. ૩૪. વિષ્ણકાન્તાનું મૂળ છાશ પાવાથી જલોદર મટે છે. ૩૫. ઊંટણીનું મૂત્ર તથા દૂધ પણ જદરમાં સુખાકારી છે.
કઠોળ-ઉપચાર ૧. સુરિંજણા મૂલ ૧ શેર, રાઈ ૧ શેર, સેંધવ ૧ શેર, નૌસાદર અને ટંક ગ – ટંક, વાટીને
ચીકણા વાસણમાં ભરે, ઉપર ૧૦ શેર બળદનું મૂત્ર નાખે, વાસણ બંધ કરી ૭ દિવસ જમીનમાં
ગાડે, પછી સહન થતું ખાય તે કદર આદિ રોગો ઉપશમે. ૨. જવખાર, સિંધવ, સાધુ, સંચળ, ટંકણખાર, સર્વ ૧૦–૧૦ ટંક, એક શેર યૂહરનાં દૂધની ભાવના
આપવી, પછી ૧૫ ટંક ત્રિફળા મેળવવાં, પ્રતિદિન ૨ ટંક પાણી સાથે ફાકી મારવી, કઠોદરાદિ ઉદરના તમુામ રોગો મટે.
શુલના ઉપચાર
૧. હીંગ, જીરું અને સંચળ એકત્ર કરી એક ટંકની ફાકી દેવાથી શુલ મટે છે. ૨. પિતપાપડો, અજમો, બોલ, એરંડમૂલ, સંચળ અને સુંઠ, સમ માગ કરી કાઢો બનાવી પીએ તે
સર્વ શૂલ મટે. ૩. અજમોદ, ગોચરસ, સુંઠ, ધાવડાના ફૂલ, ઇદ્રિજવ, કુડા છાલ, અતિવિષ, નાગરમોથ, પલાસપાપડો,
સમ ભાગ ચૂર્ણ કરી ૩ ટેકની પડિકાને કાઢે કરી પીવાથી ઉદર ફૂલ મટે છે. ૪. અજમો, પાઠ, ત્રિકૂટ, સંચલ, લવિંગ, પુષ્કરમૂલ વાટી ગરમ પાણીથી ૩ માસાની ફાકી લઈ એ
અજીણુ શૂલ મટે છે. ૫. સાકર ટંક ૨૫, ધાણા અંક ૧૫, સંતવા સુંઠ અંક ૧૫, નારિયેલ અંક ૧૫ વાટ ૫-૫ ટંકની
ગોળિયો બનાવી ખાવાથી હાથ–પગ અને આખા શરીરની બળતરા મટે છે. ૬. દંઢણ બીજ, રંક ૫, સુંઠ ટંક ૧, પુષ્કરમૂલે ટંક ૧!ા, હીંગ ટંક ૧, સાબરસીંગ અંક ૨, વાટીને
લેપ કરવાથી ફૂલ મટે છે. ૭. મરી અને બિજેરાને ગભ ભે તે હૃદય થલ મટે. ૮. સંચળ, જીરું, લસ, મરી, બધાંને બિરાના રસની ભાવના ૩ દેવી, પછી ગોલી ઉન્હાં
પાણીમાં આપવાથી વાયુ શૂલ મટે છે. ૯. અજમેદ, ઉપલેટ, જવખાર, વચ, સાજી, સિંધવ, ત્રિકુટ, હરડે, ઉધાહોલી, મેથ, સંચળ,
આલવેતસ, સમ ચૂર્ણ કરે, ના તેલ છાશથી પીએ તે માથાની શલ મટે. ૧૦. ત્રાયમાન, દ્રાખ, સાકર, સમભાગે ૪ ટંક ખાય તે દરેક જાતની ફુલ મટે. ૧૧. દેવદારુ સુઆ, સેંધવ, કુડ, આકડાનાં દૂધમાં ૨ ઘડી રાખે, પણ વાટીને શૂલ ચાલતી હોય
ત્યાં લેપ કરે,