________________
ભાગ પહેલે ૫. મરી, પીપલ, ખાર, ૩-૩ ટંક ગોળથી ગોળી બાંધધી, સવારે સાંજે બબ્બે ગોળીઓ ચૂસવાથી - ખાંસી મટે છે. ૬. સુંઠ, મરી અકરકરો. અનાર દાણું ટૂંક ૧પ-૧૬, ભાંગરા અને આદુના રસની ૧-૧ ભાવના
આપવી. ગોળી મરી બરાબર બનાવવી. સવારે–સાંજે બબ્બે ગોળી ખાવી. ૭. મેથી, અજમો, કાકડાસીંગી, ભારંગી, ૭-૭ ટુંક, વસ્ત્ર ગાળ ચૂર્ણ કરવું. ટંક જ ની સેર
પાણીમાં ઉકાળી સાત દિવસ લેવી, આરામ થાય છે. ૮. કાકડાસાંગી, ત્રિકુટા, ત્રિકલા, રીંગણી, ભારંગી, પુષ્કરમૂલે, અરડૂસે, સેંધવ, વડલું ણ, કચલુંણ,
સમુદલુણ, સર્વ સમભાગ લઈ બે ટંકની ફાકી લેવી, ખાંસી, કફ આદિ વિકાર ઉપશમે. ૯. વિષ, ત્રિકટુ, રીંગણી, અકરકરો, ભારંગી, બહેડાં, હરૐ, કુલિંજન–પાનની જડ, કાકડાસીંગી,
દેવદાસ, પીપલામૂળ, સતાવરી, લવિંગ, એલિયે, સોભાગે લઈ કુમારિકા રસમાં એક ભાવના આપવી. પછી નાગરવેલનાં પાનના રસમાં વટાણા સમાન ગાળી બાંધવી. મુખમાં રાખી રસ
ઉતારો, સાંજે-સવારે બેથી ત્રણ ગેળિઓ ચૂસવી. કફ નાશ પામે છે. અને ખાંસી મટે છે. ૧૦. અરજો ૧ શેર, પીપલ ૫ તોલા, ૫ તોલા સેંધવ, વાટીને રોટલા જેવું કરે, પછી હાંડલીમાં બે
શેર પાણી નાંખી ડેલકા ને પકાવે. કેટલે ગાળીને હાંડલામાં બેસી જશે, પછી બે ચાર દિવસ
પડ્યો રહેવા દે, સુકાયા બાદ ૧ ટંક રોજ ખાય, ખાંસી, કફ મટે છે. ૧૧. પીપલના છેડાંની રાખ રોજ ત્રણ રંક સુધી પાણી સાથે સેવન કરે તો કડી પડતી મટે. ૧૨. રૃના અરણિયા છીણને આકડાના દૂધની ૩ ભાવના આપી બાળવા, આ રાખમાં અજમો,
પંચ લવણુ, ત્રિફલા મેળવી ફાકી લેવામાં આવે તો ઘણા વરસની ખાંસીમાં આરામ થાય. ૧૩. હીયાવલી, કાયફળ, સોહગી, કાળાં મરી ૨-૨ ટંક ખોરાક એક ભાસાની, ખાંસી મટે. ૧૪. ધતૂરાના બીજ, અપામાર્ગ આકડાનું દૂધ, વછનાગ શુદ્ધ, ટંકણખાર, વાસા. સર્વ
સર્વ સમભાગે લઈ રાખ કરે, રાખથી ત્રણ ગણો જવખાર મેળવવો. પછી આદુના રસમાં ગોળી
બનાવવી, નિત્ય ૩ ગોળી ખાવી, ખાંસી, દમ આદિમાં સારો લાભ થાય છે. ૧૫, શુદ્ધ સિંચફ, અકરકરો, કાળાં મરી, એકત્ર કરી નાગરવેલના પાનમાં રસમાં ગોળી બાંધવી.
પથ્થમાં વૃત્તાંકનો ભુ લેવો. ત્રણ ગોળી દિવસમાં ચૂસવી. ૧૬. કુતકફળ, સીંધવ સમભાગે લેવું. બે માસ દવા વાછડીના મૂત્રમાં લેવી, ખાંસી જશે. ૧૭. લવિંગ, પીપલ, અસગંધ, મિશ્રી–સાકર, સાકરની ચાસણીથી જ ગાળી બનાવવી, બાર બરાબર
સાંજે લેવી, શ્વાસ ખાંસીમાં લાભ થશે. ૧૮. ત્રિફલા, ત્રિકૂટા, વછનાગ–શુદ્ધ, લવિંગ, એલચી, કુમારિકા રસથી કાળાં મરી સમ ગાળી બનાવી
દિવસમાં જ ગોળિઓ સેવન કરવી. ૧૯. નાગરવેલના પાનને ભૂકો, રંક ૧, કેશર ટંક |ી અફીણના ડોડા ટંક ૧, તામ્ર ભસ્મ ટંક ૧,
કળી–ચૂનો, અકરકરો, બહેડા, ભારંગી ૧-૧ ટંક, ચૂર્ણ કરી નાગરવેલના પાનના રસમાં ગોળી બાંધવી, નાગરવેલનાં પાનમાં દિવસમાં ત્રણ ગોળીઓ લેવી. શ્વાસ, કફ, ખાંસી મટે.