________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૪. આકડાનું દૂધ, કાંબિસિંદૂર, તેલ સાથે મર્દન કરી હાથે પગે લગાડવો. ૫. સૈધવ, કાળાં મરી, ગૂગલ, સાજીખાર, લૂણ, સ્વભાક્ષિક ૪-૪ ટંક, ગૌધૃત ૧૫ તોલા, મલમ
બનાવી હાથે-પગે ચોપડવો. છાંદણવાય જાય છે. ૬. કપીલ, ટંકણ, મરી, અસાલિયો, તેલ ૧-૧, તોલા તૈલ ૨૫, તલા લોઢાના વાસણમાં તડતડાવી
૭ દિવસ હાથપગે પડવું.. ૭. બન્ને જાતનાં ગંધક, હળદર, મેણસીલ, હરતાલ, જખાર. બધાંયે સમભાગે લઈ એમાં ત્રણ ગણું
તેલ નાંખી ઉકાળી હાથે-પગે લગાડે તો પસ્તવાય, છાંદણવાયુ મટે છે. ૮. તૂસ કેરી અંદર હળદળના ગાંઠિયા ભરે ૨-૩ દિવસ છાયામાં રાખે, કપડશેટ્ટી કરીને અગ્નિમાં
પચાવે. પછી હળદરના ગાંઠિયા કાઢી તુO, સેકેલા ચણા, ખસખસ ૧-૧ ટંક લઈ બધાં ભેગાં વાટે. પછી એ ચૂણ ગૌમૂત્રમાં લસોટી હાથે-પગે લગાડે. ૧ કલાક સુધી મસળે તો છાંદણાદિ સમસ્ત વાયુ મટે છે.
વિસકંટા-ખીલનાશક પ્રગ ૧. ચૂને, ગોળ, ઘૂઆળો, કુકડાની વીઠ, સમ ભાગ લઈ વાટી મૂત્રથી પીડી બનાવી બાંધી, ૧૨
પ્રહર સુધી રાખે તો આંગળાની ખીલ સ્વતઃ નીકળી પડે. ૨. ધૂઅડ પીઠ બાંધવાથી પણ ખીલ બહાર આવે છે. ૩. લીલી તૂસડીની જડ બાંધવાથી પણ વાંછિત સુખ પ્રાપ્ત થાય છે. ૪. શેહરની પલ બાંધવી પણ શ્રેયકર છે. ૫. કડવો કાચર પણ હિતાવહ છે, ફેડીને આંગળીમાં પહેરો.
કાસ-ખાંસી, કફ ૧. કંટાઈ ટેક ૨૦૦, પાણી ટંક ૪૧૦૦૦, અઠ્ઠાવશેષ કાઢો કરવો, એમાં ત્રિકૂટ, રાયસણ, ચિત્રક,
ગળે, કાકડાસીંગી, ભારંગી, તજ, મેથ, પીપરામૂલ, ધમાસે. ૨-૨ ટંક દ્રવ્ય નાંખવાં, પછી ઘી ટંક ૩૨, કકરારી ટંક ૮૦, મધુ રંક ૧૬, જૂનો ગોળ ત્રણ વરસને અંક ૧૬ સંમિલિત
કરી, દવા તૈયાર કરવી, ૨-૩ ટંક નિત્ય સેવન કરવાથી ગ્લેમ ખાંસી અને નાશ પામે છે. ૨. બહેડા ટૂંક ૪, ભારંગી રંક ૩, કૂઠ ટંક ૧, ત્રણે વાટી ગેરના કાઢાથી ૩ વાર ભાવિત કરી
ગોળી કરવી, મેઢામાં રાખી ચૂસવાથી ખાંસી મટે છે. . કાળાં મરી ટૂંક ૪, પીપલ ટેક ૨, દાડમસાર ટૂંક ૧૬, ખોર ટુંક ૨, ગાળ ટકે ૩૨, વાટી
નાના બાર સમાન ગાળી કરવી, ૩-૩ ગોળી સવારે સાંજે લેવાથી કફ અને ખાંસીમાં આશાતીત
લાભ થાય છે. ૪. લીલે અરડૂસે લાવી ડાળમાંથી પાંદડાં દૂર કરવાં. અવશિષ્ટ ભાગને ઊખલમાં નાંખી ભૂકો કરવો,
પછી છ ગણું પાણી નાંખી ત્યાં સુધી ઉકાળ જયાં સુધી લાલ ફીણ ન આવવા લાગે, પછી એમાં બમણો ગોળ અને પીપલ નાંખી સુકાવી ગાળ કાળાં મરી બરાબર બનાવવી, નિત્ય બબ્બે ગળીઓ સાયપ્રાત લેવાથી શ્વાસ અને કફમાં સારો લાભ થાય છે.