________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
૧૩. સમુદ્રલ ધસી પાણીથી નાસ દે તે આધાશીશી જાય.
૧૪. પારદ, ગધક, નેપાલાનીગી (ત્રણેય શુદ્ઘ હોવાં જોઈએ) ત્રિફલા, ત્રિકટૂ એક એકટક, પારા ગધકની એક દિવસ ઘૂંટી ઇલી કરવી. પછી નેપાળાના બીજ નાંખી એક પ્રહર ઘૂંટવું, અનન્તર બીજી દવાઓ મેળવી ખૂબ ધૂંટી પાણી સાથે ૧ રતિ સમાન ગાળીએ અનાવવી. સવારે એક ગેાળી ગરમ પાણી સાથે આપવી. આધાશીશી વેગ આદિ અનેક મસ્તક ગેામાં આરામ થશે. ૧૫. સુંઠ, ઉપલેટ, દેવદારુ, ધાડાવચ, હીંગ અને સૈધવ સમ ભાગ નકછીકણીના રસમાં ગેલી કરે, પાણીથી ઘસી કાંનમાં ટીપાં નાંખે તે વેગ, આધાશીશી અને ચસકા મટે,
૧૬. પંચાંગ ધમાસાની ધૂણી લે તે આધાશીશી જાય.
૧૭. પમાડબીજ પાણીથી ઘસી માથે લેપ કરે માથું દુખતું મટે,
૧૮. ચંદન, જેઠીમધ, પીપલ, ભાંગરા, કેસર, વાલા, દ્રાક્ષ, સુંઠ, વાયવિંગ, સાકર, ગળેાસત્વ. સ સમાન ભાગે લેવું, ૧ માસા સુધી ઔષધ, વિષમ ભાગમાં ધૃત મધુ સાથે મેળવી ખાવું, ત્રણ દિવસમાં જ મસ્તક વેદના મટી જશે.
૧૯, પટાન્નજડ પાણીથી ઘસી માથે કપાળે લેપ કરવા.
૨૦. સહદેવીના રસ અને જીરું વાટી નાસ લે તેા મસ્તક પીડા શાન્ત થાય.
૨૧. આકડાની જડનું ચૂર્ણ અને કાળાં મરી સમભાગે ચૂર્ણ કરી નાસિકાની પેઠે સુંઘવાથી જીણુ મસ્તક પીડા પણ જાય છે.
૨૨. માની ગેાલી અને આંબળા પાણી સાથે વાટી કપાળે લેપ કરવો. મસ્તક વેદના શાન્ત થશે. ૨૩. ભાંગરાના રસ ૧ શેર, કાંજી ૧ શેર, તલનુ તેલ ૧ શેર. ત્રણેને ભેગાં કરી સૂંઠ, નાગરમેાથ, તજ, પુત્રજ, ચણેાડી, ૨-૨ ટક લઈ તેલમાં નાંખી પઢાવે. તૈલાવશેષ રહે ત્યારે વસ્ત્રથી ગાળી શીશીમાં ભરી રાખે. તેલ જરુરત પડે ત્યારે માથે મસળે તે તમામ જાતનાં મતકનાં દર્દો શાન્ત થાય છે.
માથાનાં ગડ-ગૂમડના ઉપચાર
૧. કુણુગચના જડની છાલ, સાલની જડ, ખેરની જડ, સૂક્ષ્મ વાટી ગેાલી કરી રાખવી, પછી માથાનાં ગૂમડાં પર લગાડવાથી મટે છે.
૨. રાલ, કાથેા, સિંદૂર ૧-૧ ટાંક તેલમાં મેળવી માથે લગાડવું. ફાડા મટશે.
૩, બિલ્વપત્ર અને અપામાની જડ પીંડ કરી માથે બાંધવી. ફાડા મટશે.
૪. સાજીખાર, ટંકણખાર, કાથો, કસેલા, કળી ચૂના, મેારથૂથૂ, મેદીનાં કાં પાન, સમભાગ લઈને ઘી અથવા તેલમાં મલમ બનાવવો, પછી થોડું કપૂર નાખી માથાના ફાડા ઉપર લગાડવો. અરૂઝ, ચાંદી, ખિમચી આદિ નાખૂદ થશે.
૫. મીણુ ગાળેલ, લીંબડાનાં પાન અને સાજીખારસ સમીમાં પકાવી માથે લગાવે તે ફાડાં જશે. ૬. કાથો, રાલ, મેદી, કપીલા, મુરદાસંગ, રુમીભસ્તકી, સિ ંદૂર, અગર, હીરાદૂષણ સમભાગે લઈ ચૂર્ણ ચાંદી પર ભભરાવે તે માથાની અરુઝ ચાંદી મટશે.