________________
આ ધન્યતયે નમ:
આયુર્વેદના અનુભૂત
ભાગ પહેલા
પ્રયોગો
મસ્તક રોગ-શમન-પ્રયોગેશ
૧. સાંભરભૃણની પાટલી મીઠા તેલમાં ગરમ કરી માથે શેક કરવાથી મસ્તક પીડા જાય છે. ૨. અડદ, મગ અને કુળથ ત્રણેનો ક્વાથ પી. ત્રિદોષજનિત મસ્તકની પીડા જાય.
અધીએ વસ્તુ ૨-૨ તેોલા લેવી અને ૨૫ તાલા પાણીમાં ઉકાળવી, ૫ તેાલા રહે એટલે પાવી.
૩. સૂંઠ, પીપર, સુખડ, માથે ઘસી ચેપડવુ.
૪. નાગરમાથ, દેવદારુ, ઉપલેાટ, રાહિસ, જવખાર, સૈધવ પાણીથી ઘસી માથે લગાડવાથી શ્લેષ્મથી માથું દુખતું મટે છે.
પ. કમળકાકડી, ઉપલેાટ, જેઠીમધ, મૂઢ પાણી સાથે ઘસી માથે લગાડવાથી પિત્તવિષયક મસ્તક વેદના શાન્ત થાય છે.
૬. આરીઠા, કાળાંમરી, ચાહીની દાળ, સાકર ચારેને વાટી ભાંગરાના રસમાં ચણા પ્રમાણે ગાળી કરવી. કામ પડે ત્યારે પાણીથી ધસી નાકમાં ત્રણ દિવસ ટીપાં નાખવાં.
૭. નેપાલાના જ વાટી માથે લગાવે તે આધાશીશી આદિ મસ્તકના રાગ જાય. જમણી બાજુને ભાગ દુ:ખે તેા ડાબી બાજુ વાચોપડવી અને ડાબી બાજુના ભાગ દુઃખે તે। જમણી તરફ લગાડવી. માથું ઉતરે કે તરત જ દવા લૂંછી લેવી અને ઘી ચોપડી દેવું. અન્યથા સ્થાન તતડવાના ભય રહે છે.
પાણીથી ઘસીને નાકમાં ટીપાં નાંખે, શ્લેષ્મની
૮. વચ, સૂÝ, સૈંધવ, વરિયાળી અને સફેદ છ
ચીસ મટે.
૯. વાયવિડ ંગ, સાજી, હીંગ અડધા-અડધા તાલા,
- તેલમાં પકાવી ટીપાં નાખવાથી મસ્તકના કીડા બહાર નીકળી આવે છે. ૧૦. પીપર, મરી, કપૂર અને લેાદ પાણીથી નાસ દે તે મસ્તક રેગ જાય.
૧૧. ફટકડી શુદ્ધ ટાંક એ, ગાયના પાસેર કાચા દૂધમાં નાખી પીવડાવે તેા મસ્તક પીડા જાય.
૧૨.. સતવા સૂંઠ, કાળાં મરી, પારસ પીપલ, સમુદ્રલ સ† સમ ભાગ લઈ કપડછાંણુ કરી છીંકણીની પેઠે સુંઘે તે મૃગી, આધાશીશી વગેરે વસ્તકની પીડા ઉપશમે,
સરસિયાંનુ તેલ ૧૫ તાલા, ગામૂત્ર ૨૦ તાલા