________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૮૩
આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
: દ્રવ્યસહાયક :
શ્રી તપાગચ્છાધિરાજ પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તિની આદ્યપ્રવર્તિનીરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી જયાશ્રીજી મ.સા.ના તપસ્વી શિષ્યરત્ના પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણપ્રભાશ્રીજી મ.સા. પૂ. વિદૂષી સાધ્વીવર્યા શ્રી હંસપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શા. લહેરીબેન વનેચંદજી ઉપાશ્રયમાં થયેલ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી સપ્રેમ... હ. પ્રભાબેન જગદીશભાઈ શાહ
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫
(મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૬ ઈ.સ. ૨૦૧૦