SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલું છે કે એમણે રાજા બન્યા પછી કેવી રીતે જિનશાસનની અદ્વિતિય પ્રભાવના કરી જે ઋષભદેવ-પ્રભુના પ્રતિમાના અધિષ્ઠાયક દેવના પ્રતાપે એને રાજ્ય મળ્યું એ ઋષભદેવ પ્રભુની પ્રતિમા સુંદર જિનાલય બંધાવી ત્યાં સ્થાપિત કરી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી. સર્વ નગરજનોમાં જૈનધર્મના બીજ રોપ્યા. આ રીતે જૈનશાસનની પ્રભાવના કરવી અને કરાવવી એ સમ્યકત્વનું પાંચમું ભૂષણ છે. આભૂષણોથી જેમ શરીર શોભે તેમ આ પાંચ ગુણોરૂપી આભૂષણોથી સમ્યકત્વવ્રતરૂપી શરીર શોભે છે. ૯૬ સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )
SR No.034345
Book TitleUgyo Muktino Arunoday Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy